હળવદ‌ શહેર મા ૨ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧ કુલ ૩ કેસ કોરોના પોઝિટિવ આવ્યા.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં  કોરોના પોઝિટિવ  કેસની સંખ્યાદિવસે દિવસે વધતી  જાય છે ત્યારે  હળવદ  શહેર માં ૨ વ્યક્તિઓ કોરોના રિપોર્ટ  કરાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો  ગ્રામ્ય વિસ્તારમાં ૧ વ્યક્તિની … Read More

આર.સી.સી. કલબ ઓફ ટીકર દ્રારા એકસીડન્ટ કે ઓપરેશન પછી ઉપયોગમા આવતા સાધનોની કિટ જરૂર પડ્યે ગ્રામ્ય વિસ્તારના દરદીઓને પણ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે એવા હેતુથી માનવસેવાના લાભાર્થે ટીકરમાં ખુલ્લી મુકવામા આવી

આ મેડિકલ કિટ મા હોસ્પિટલ બેડ, વોકર, ટોઇલેટ ચેર, બેલેન્સ સ્ટીક જેવા સાધનો વસાવવામા આવ્યા છે.જેનો નિશુલ્ક લાભ લેવા ટીકર અને તેની આજુબાજુના માધવનગર, ઘાટીલા,અજીતગઢ, મિયાણી, માનગઢ, ખોડ, મયાપુરની જનતાને … Read More

કેમ ચઢે છે ? ગણેશજી પર દુર્વા ! દુર્વાચઢાવવાથી સો વર્ષનું નિરોગી આયુષ્ય પ્રાપ્ત થાય છે.

હિન્દુ સનાતન ધર્મ માં કોઈ પણ કાર્ય ની શરૂઆત માં ભગવાન વિઘ્નહર્તાને યાદ કરવા પડે છે. ભગવાન ગણેશજીને દુર્વા ખૂબ જ પ્રિય છે. દુર્વા એક પ્રકારનું ઘાંસ છે જે ઘણીવાર … Read More

હળવદ નગરપાલિકા નવયુકત પ્રમુખએ સત્ય નારાયણ ભગવનની કથા કરી ને વિધીસર પ્રમુખનો ચાજૅ સંભાળીયો.

હળવદ નગરપાલિકાના પ્રમુખેએ સત્યનારાયણ ભગવાનની કથા કરી વિધિસર ચાર્જ સંભાળ્યો હતો આ અંગે હળવદ નગરપાલિકા નવયુકત પ્રમુખ રમેશભાઈ પટેલ ને પુછતા તેવોએ જણાવ્યું હતું કે હળવદ શહેર ના અધૂરા કામો … Read More

ત્રણ વડીલ ભાઈઓને આશરો આપી એમના જીવનની ઢળતી સાંજને આશાન કરવાનો રોટરીનો પ્રયત્ન.

હળવદના સામતસર તળાવ કાંઠે આવેલ બાળકોના બગીચા પાસે છોકરાંઓના મનોરંજન માટેનું ઉછળકુદ કરવા માટેના જમ્પિંગ નો ધંધો કરીને માંડમાંડ પેટિયું રડતા 3 ભાઈઓ નાની શટલ રિક્ષા ઉપર પ્લાસ્ટિકનો કાગળ નાખીને … Read More

રાયસંગપુર ગામના વિદ્યાર્થીની લાશ‌ ૩૦ કલાક બાદ પાણી માથી મળી આવતા તંત્ર એ રાહતનો શ્વાસ લીધો.

 હળવદ તાલુકાના રાયસંગપુર ગામના નારાયણભાઈ બેચરભાઈ દલવાડી રાયસંગપર ગામેથી મોરબી શ્રીપાલ ની ગુજકેટની પરીક્ષા આપવા જતા હતા ત્યારે  રાયસંગપુર  ગામનો  ઓકળો આવી જતા પુત્ર પાણીમાં તણાવા લાગ્યા હતા.  ત્યારે પિતાએ … Read More

હળવદ માં RSS -VHP દ્વારા પાણી ભરાયેલ ઘરો ના લોકો ને ભોજન પૂરું પાડી પાણી ઉલેચવા મદદ કરી.

ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડવાથી જનજીવન ખોરવાયું છે અને જાનમાલને નુકસાન થયેલ છે. મોરબી જિલ્લાના હળવદમાં બસ સ્ટેન્ડ પાછળ આંબેડકર નગરમાં રહેતા અનુસૂચિત જાતિ બંધુઓના ૮ … Read More

હળવદ પંથકમાં ભારે વરસાદના પગલે નદી નાળા છલકાયા મકાનો વૃક્ષો ધરાશય થયા વરસાદી પાણી ઘરમા ભરાયા.

હળવદ શહેરમાં ગ્રામ્ય વિસ્તારમાં બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હળવદ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નદીનાળા કોઝવે તુટી ગયા હતા તેમજ મકાન  … Read More

રોટરી કલબ ઓફ હળવદ દેવ દૂત બની સગીર ને જીવન દાન આપ્યું.

રોટરી કલબ ઓફ હળવદ દ્વારા 15 વર્ષના કિશોરને છેલ્લા 5 દિવસથી તાવ આવતો હતો પણ એના પિતા બહારગામ મજૂરી કામે હોવાથીસારવાર મળી નહિ.જેથી તકલીફ અને તાવ વધતા પાડોશી દ્વારા સમયસૂચકતા … Read More

હળવદ નગરપાલિકા પ્રમુખ તરીકે રમેશભાઈ પટેલ ની બીન હરીફ વરણી કરાઈ.

હળવદ નગરપાલિકા પ્રમુખ ના અઢી વર્ષ પૂર્ણ થતાં પાલિકાના પ્રમુખ ની ચુંટણી નગર પાલિકાના સભા ખંડ માં યોજાઈ હતી જેમાં ભાજપ ના ૨૮ પાલિકાના સભ્યો ઓ હોવાથી પાલિકાના પ્રમુખ ની … Read More

error: Content is protected !!