રોટરી અને ઇનરવિલ ક્લબ ઓફ હળવદ દ્વારા ચાર સંતાનોની વિધવા માતાને આત્મનિર્ભર કરવા સિલાઈ મશીન આપવામાં આવ્યું.
છૂટક મજૂરી તેમજ કલર કામ કરતા ઘરના મોભીનું હાર્ટએટેકથીગતવર્ષે અચાનક નિધન થયેલ.જેથી ઘર અને તેમના નાની ઉંમરના ચાર સંતાનોની જવાબદારી આ વિધવા બહેનને શિરે આવી જતા મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યા … Read More











