Halvad-Morbi વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જન્મદિવસ નિમિત્તે હળવદ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરાયું.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ૭૦ માં જન્મદિવસ નિમિત્તે હળવદ નગરપાલિકા દ્વારા શરણેશ્વર મહાદેવ મંદિરની સામે બગીચા તળાવ ખાતે ૭૦ વૃક્ષારોપણ નું આયોજન કરાયું હતુ. આ પ્રસંગે હળવદ ધાંગધ્રા ધારાસભ્ય … Read More











