Halvad-Morbi ટીકર ગામ ની બ્રાહ્મણી નદીમાં ખનીજ ચોરીના દરોડા ૫ હિટાચી મશીન સહિત ૧ કરોડનો મુદ્દામાલ જપ્ત.
હળવદ તાલુકાના ટીકર ગામ ની બ્રાહ્મણી નદી માં ખુલ્લેઆમ ખનીજચોરી ચાલી રહી છે ત્યારે મોરબી એલસીબી પોલીસ અને ખાસ ખનીજ વિભાગ અધિકારી દ્વારા ટીકર ગામ ની બ્ બ્રાહ્મણી નદી માં … Read More











