Halvad-Morbi હળવદથી ઈંગોરાળા જવાનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી ૪ ગામ ના વાહન ચાલકોને હાલાકી નો સામનો કરવાની ફરજ પડાવતું તંત્ર:તાકીદે નવો રસ્તો બનાવ ગ્રામજનો ની માંગ.

હળવદથી ઈંગોરાળા જવાનો રસ્તો ખખડધજ હાલતમાં હોવાથી ૪ ગામ ના વાહન ચાલકો હાલાકી નો સામનો કરી રહ્યા છે કીડી, જોગડ, અમરાપર સહિત ચાર ગામના ‌વાહન ચાલકોને સતાવાતો અકસ્માતનો ભય હળવદ … Read More

Halvad-Morbi હળવદ નગરપાલિકાની અણઆવડતના કારણે મોક્ષધામ માં સુવિધાના નામે મીંડુ,ભેંકાળ લાગતુ મોક્ષધામ,તાત્કાલીક ધોરણે લોકોને સુવિધા ઉપલબ્ધ થાય તેવી લોકમાંગ.

મનુષ્યના મૃત્યુ બાદ શાંતિધામ માં પણ અશાંતિ જેવું વાતાવરણ જોવા મળે છે મનુષ્ય જીવન જીવ્યા બાદ તેની આખરી મંઝિલ સર્વગ જેવી હોવી જોઈએ હિન્દુ ધર્મના નામ પર મોટી-મોટી વાતો કરનારા … Read More

Lalpar-Morbi મોરબીના લાલપર નજીક સુતેલા શ્રમિક પર ટ્રક ફરી વળતાં શ્રમિકનું કરુણ મોત.

મોરબીના લાલપર નજીક ટ્રક રીવર્સ લેતી વેળાએ ટ્રક ચાલકે સુતેલા યુવાન પર ટ્રક ફેરવી દેતા યુવાનનું મોત થયું છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ મુળ યુપીના રહેવાસી હાલ એલાઈસ્ન સિરામિક લાલપરની … Read More

Morbi-મોરબીના જુના બસ સ્ટેન્ડના પાર્કિંગમાંથી બાઇક ની ઉઠાંતરી.

મોરબીના જુના બસ સ્ટેન્ડના પાર્કિંગમાંથી બાઇક ની ઉઠાંતરી કરી ચોરી ગયાની આજે અંગે પંદર દિવસ બાદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબરાજકોટના સંતકબીર રોડ પરનાં … Read More

Morbi-માળિયાના મોટા દહીંસરા ગામે ડમ્પરે બાઈકને હડફેટે લેતા એકનું મોત.

માળિયા મી તાલુકાના મોટા દહીસરા ગામ નજીક ડમ્પર ચાલકે બે મિત્રોને હડફેટે લઇ ઈજા પહોચાડી એક નું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ … Read More

Tankara-Morbi ટંકારાના મીતાણાના વેપારી સાથે ઓનલાઈન ફ્રોડ, ખાતામાંથી એક લાખ ત્રીસ હજાર ની ઉઠાંતરી.

ઓનલાઈન નાણાકીય વ્યવહારો સતત વધી રહ્યા છે.તે સાથે જ ગઠિયાઓ પણ ઓનલાઈન ફ્રોડ કરતા હોવાનાં ઘટનાઓ પણ વધી રહી છે. જેમાં મીતાણા ગામના વેપારીના ખાતામાંથી રૂપિયા એક લાખ ત્રીસ હજાર … Read More

Morbi-મોરબી જિલ્લા માં બે અલગ-અલગ જગ્યાએથી જુગાર રમતા જુગારીઓ ઝડપાયા.

મોરબી જિલ્લા માં મોરબી નાં મોડપર અને વાંકાનેર નાં પંચાસર ગામે એમ બે અલગ-અલગ જગ્યાએથી જુગાર રમતા જુગારીઓને પોલીસે ઝડપી લીધા હોવાનું જાણવા મળ્યું છે. પહેલા બનાવમાં મોરબી તાલુકાના મોડપર … Read More

Halvad-Morbi હળવદ દેવળીયા ગામ દેવળીયા ચોકડી નજીક પ્રાચી કોપ્લેક્ષની બાજુમાં રસ્તા પાસેથી પસાર થતા યુવાનને રોકીને તેની તલાસી લેતા તેની પાસેથી ૨૪ નંગ ઈંગ્લીશ દારૂ ઝડપી પાડયો: પોલીસે ઈંગ્લીશ દારૂ અને મોબાઇલ સહિત કુલ રૂપિયા ૧૪૬૦૦નો મુદામાલ કબજે કર્યોં.

મોરબી જિલ્લાના હળવદ પંથકમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થતી હોવાની ચોક્કસ બાતમી‌ હળવદ પોલીસ સ્ટેશનના પી આઈ પી એ ‌દેકાવાડીયા પી એસ આઈ . પી જી પનારા ને મળતા હળવદ પોલીસ … Read More

Halvad-Morbi રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા નિઃસહાય અને નિઃસંતાન દંપતીને કુટીર બનાવી આપવામાં આવી.

થોડાં દિવસ પહેલા જ્યારે રાત્રે ધોધમાર વરસાદ વર્ષી રહ્યો હતો ત્યારે એક ભાઈને આ દંપતી વરસાદથી ભીંજાતું , પલળતું અને ઠંડીનું ઠુંઠવાતું રસ્તા ઉપર નજરે ચડ્યું. તેમણે નજીક જઈને પૂછપરછ … Read More

Morbi-મોરબીમાં રાહત ભાવે નાસ નાં મશીન અને માસ્કનું વિતરણ.

મોરબી શહેર અને મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના નું પ્રમાણ વધી રહ્યું છે. કોરોનાની મહામારી વધી છે ત્યારે તેની સાકળ તોડવા માટે સોશિયલ ડીસટનસ અને મોઢા ઉપર માસ્ક પહેરવું જરૂરી … Read More

error: Content is protected !!