Halvad-Morbi હળવદના સાપકડા નજીક બે મોટરસાયકલ સામસામે અથડાયા, એકને ઈજા.

હળવદના સાપકડા નજીક બે મોટરસાયકલ સામસામે અથડાતા એક આધેડને ઈજા પહોંચી છે જયારે અકસ્માત સર્જી મોટરસાયકલ ચાલક નાસી ગયો હતો હળવદના સાપકડાના રહેવાસી રણછોડભાઈ બુટાભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે … Read More

Gujarat-શું તમે જાણો છો? અનઅધિકૃત બાંધકામો કરનારાઓ ની વિરુદ્ધ પાસાની કાર્યવાહી થઈ શકે છે.

ગુજરાત સરકારે તાજેતરમાં ભુમાફિયા વિરુદ્ધ અને ગુંડાગીરી કરતા ગુંડાઓને સકંજામાં લેવા ગુંડા ધારો ના કાયદાઓ વટહુકમ બાદ વિધાનસભામાં પસાર કરાવ્યો છે. અને લોકોને જાગૃત કરવા માટે કાયદાઓ અંગેની રૂપરેખા ન્યૂઝ … Read More

Halvad-Morbi હળવદ ગ્રામ્ય વિસ્તારના જરૂરતમંદ 3 દિવ્યાંગોને રોટરી કલબ ઓફ હળવદ દ્વારા ભગવાન મહાવીર વિકલાંગતા સહાયતા સમિતિ, અમદાવાદના સૌજન્યથી નિઃશુલ્ક 3 વ્હીલચેર અર્પણ કરવામાં આવી.

રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા જેમના હાથ કે પગ કામ કરતા નથી એવા શારીરિક 75 ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા હળવદ ગ્રામ્ય વિસ્તારના જરૂરતમંદ 3 દિવ્યાંગોને રોટરી કલબ ઓફ હળવદ દ્વારા … Read More

Morbi-માળિયાના કાજરડા નજીકથી ઇકો ગાડીમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો.

માળિયા મી તાલુકાના કાજરડા જવાના રસ્તે ભોળી વાંઢ વિસ્તારમાં રહેતા સુભાન નુરમહમદ મિયાણાના મકાન પાસે તેની ઇકો કાર જીજે ૦૭ બીબી ૮૫૯૯ માં દેશી દારૂ હોય જે બાતમીને આધારે માળિયા … Read More

Morbi-મોરબી નાં નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં નવી પોસ્ટ ઓફિસ ચાલુ કરવા અંગે ચેમ્બર ઓફ કોમર્સની માંગ.

મોરબી માં તાજેતરમા શહેરના ગેસ્ટ હાઇસ રોડ પાસે મેઇન પોસ્ટ ઓફિસ આવે છે. જેથી શનાળા રોડ અને રવાપર રોડ પર રહેતા લોકોને પોસ્ટના કામકાજ માટે ત્યાં સુધીનો ધક્કો થાય. માટે … Read More

ઉત્તરપ્રદેશ ના હાથરસ માં દેશ ની દીકરી મનીષા સાથે થયેલ સામુહિક દુસકર્મ ની ઘટના ના આરોપીઓ ને ફાંસી ની સજા મળે તે માટે હળવદ મામલતદારશ્રી ને આવેદનપત્ર પાઠવ્યું.

હળવદ વાલ્મિકી સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ના યુવાનો એ સંયુક્ત રીતે આવેદન પાઠવી અને આ ઘટના ને સખત શબ્દો માં વખોડી કાઢી છે ઉત્તરપ્રદેશ ના હાથરસ માં દેશ … Read More

Morbi-મોરબી જિલ્લામાં નિયમભંગ કરનાર રીક્ષા, પેસેન્જર ફોરવ્હીલ, અને ટ્રક ચાલકો સહિત બાઇકસવારો દંડાયા.

મોરબી માં તાજેતરમા કોવિડ -૧૯ ગાઈડલાઇન્સ અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સના પાલન કરવાના નિયમનો ઉલ્લાળિયો કરતા ઓટો રિક્ષાચાલક, ફિરવ્હીલ ચાલકો, ટ્રકચાલકો સહિત બાઇકસવારોને વિવિધ કલમ હેઠળ અટકાવી ગુન્હો દાખલ કરી વાહન ડિટેઇન … Read More

Morbi-મોરબી તાલુકાના વિરાટનગર રંગપર થી કેનાલ સુધીના ત્રણ કીમીના સિમેન્ટ રોડનું ખાતમુહુર્ત કરાયું.

પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની જહેમતથી મંજુર થયેલ વિરાટનગર (રંગપર) થી કેનાલ સુધી સીમાન્ટો સીરામીક સુધીનો આશરે ત્રણ કિ.મી. લંબાઈનો રૂપિયા ૪-૨૧ કરોડના ખર્ચે બનનાર સી.સી. રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.મોરબી … Read More

Halvad-Morbi હળવદ માર્કેટિંગયાર્ડમા ૪ લાખ રૂપિયા ની ચોરી ૩ શખ્સોઓ શંકાસ્પદ હાલતમાં સી સી ટીવી કેમેરા ‌કેદ થતા પોલીસે શોધખોળ હાથ ધરી.

હળવદ માર્કેટિંગ યાર્ડ ગુરુવારે બપોરે  ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન કરવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટયાર્ડ ખાતે ઉમટી પડ્યા હતા જ્યારે માર્કેટીંગ યાર્ડના ઓફિસની બાજુમાં જ ખેડૂતોને ભારે ભીડ જામી હતી  … Read More

Halvad-Morbi માંહે સપ્ટેમ્બર-૨૦૨૦ ની “અન્નપૂર્ણા” કીટોનું જરૂરતમંદ પરિવારોમાં રોટરી કલબ ઓફ હળવદ દ્વારા વિતરણ કરવામાં આવ્યું.

અત્યાર સુધીમાં આવી 1500 થી વધુ કરીયાણા કિટોનું વિતરણ રોટરી હળવદ દ્વારા કરવામાં આવ્યું છે. રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી દર માસે નિયમિત રીતે કરવામાં આવતો આ … Read More

error: Content is protected !!