Halvad-Morbi રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હળવદનાં રામ વિલા બંગલોઝ ખાતે શુભેચ્છા મુલાકાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયુ.

ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા રવિવારે અમદાવાદ થી કચ્છ માતાનો મઢ આશાપુરા માતાજીના દર્શન કરવા આવતાં  પરત ફરતા હળવદના રામ વિલા બંગ્લોઝ માં તેમના સગા  ભાજપ ના આગેવાન  ધીરૂભા ઝાલા … Read More

હળવદમાં VSSM સંસ્થા દ્વારા ૬,૮૦,૦૦૦/- ના ચેક વિચરતી વિમુક્ત જાતિ પૈકીના કાંગસિયા સમુદાયના ૩૪ પરિવારોને અર્પણ કરવામાં આવ્યા હતાં.

વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થા દ્વારા હળવદના મલ્લવાસમાં વસવાટ કરતા ૩૪ પરિવારોને વગર વ્યાજની લોન આપવામાં આવી હતી.દરેક પરિવારોને વીસ વીસ હજારની રકમ એમ કુલ 6.80 લાખની રકમ ના લોનના … Read More

Tankara-Morbi ટંકારા તાલુકાના નસીતપર ની સીમ વિસ્તારમાં બાઈકમાં દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો.

ટંકારા પોલીસ ટીમે નસીતપર નજીકથી મોટરસાયકલમાં પસાર થતા ઈસમને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂ અને બાઈક સહિતનો મુદામાલ જપ્ત કર્યો છેટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન નસીતપર ગામે ડેમી-૨ ના કાચા … Read More

Morbi-મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો.

મોરબી તાલુકા પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર ઈસમને સીપીઆઈ ટીમે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચના ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન … Read More

Halvad-Morbi હળવદમાં ટી સ્ટોલના શુભારંભની આવક ગૌ સેવામાં અર્પણ : નવયુવનોનું બેમીશાલ કાર્ય:સરા ચોકડીએ ખેતલા આપા ટી સ્ટોલનો પ્રારંભ કરતા સામાજિક અને ગૌપ્રેમી યુવાનો.

સૌરાષ્ટ્ર સહિત ગુજરાત આખાને ચાનું ઘેલું લગાડનારા ખેતલાઆપા ટી સ્ટોલની હવે હળવદ ના લોકો પણ ચાઈ ની ચુસ્કી માણી સકશે હળવદના નગરજનો અને ખાસ ચા ના રસિયાઓ માટે ખુશી ના … Read More

Tankara-Morbi ટંકારામાં ધાડ, રાજકોટમાં મોટરસાયકલ ચોરી કરનાર ટોળકીના ત્રણ સાગરીતો ઝડપાયાં.

મોરબી જિલ્લા નાં ટંકારાના હડમતીયા રોડ પર કાર ચાલક પાસેથી કાર અને રોકડ રકમના ધાડ અને લૂંટ કરનાર ત્રણ ઇસમોને મોરબી એલસીબી ટીમે દબોચી લીધા હોય જે ઇસમોએ રાજકોટમાં મોટરસાયકલ … Read More

Morbi-મોરબીમાં ભૂગર્ભ ગટરના ઢાંકણાની ચોરી કરનાર દંપતી ઝડપાયુ!ચોરીનો માલ એક દિવસમાં વેચી પણ નાખ્યો, વાહન સાથે દંપતીની ધરપકડ.

મોરબી શહેરના શનાળા રોડ પર વિવિધ સ્થળેથી ભૂગર્ભ ગટરના ઢાંકણા ચોરી કરવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હોય જે મામલે એ ડીવીઝન પોલીસે તપાસ ચલાવતા ચોરી કરનાર મહિલા સહીત બે ઇસમોને વાહન … Read More

Halvad-Morbi હળવદ ની મોરબી ચોકડી ટ્રાફિક પોલીસ ચોકીમાં યુવતીને દુષ્કર્મ આચરનાર યુવક અને વિડિયો ઉતારનાર બંને શખ્સો ને પોલીસે એ દબોચી લીધા.

હળવદ મોરબી માળિયા ચોકડી પાસે ‌ ટ્રાફિક પોલીસની કેબિનમાં મા યુવતી સાથે યુવક  દુષ્કર્મ આચરતા નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગયેલ હતી  ટ્રાફિક પોલીસની કેબિનમાં … Read More

Halvad-Morbi હળવદ ના વેપારીઓ વિવિધ પ્રશ્નોનો મામલે ઉચ્ચ કક્ષાએ ‌લેખિત‌મા રજુઆત કરી.

હળવદ સરા રોડ પર અને ધાંગધ્રા દરવાજા પાસે ઘણા સમયથી  ટ્રાફિક સમસ્યા પ્રશ્નો  અને ‌‌મુતરડી ના ગંદા પાણી સહિતના  પ્રશ્નો નો  સતાવી રહ્યો છે  હળવદ ના દરવાજા બહાર વેપારીઓએ લારી … Read More

Halvad-Morbi રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા શહેરની ઐતિહાસિક ધરોહર એવી રાજોધરજી હાઈસ્કૂલનું સમારકામ શરુ કરવામાં આવ્યું.

આશરે 100 વર્ષ પહેલા હળવદ ગામના સ્થાપક જલેશ્વર રાજોધરજીની યાદમાં શ્રીરાજ ઘનશ્યામસિંહજી દ્વારા દીવાન માનસિંહજીના સમયમાં બનેલ.શ્રી સહયોગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ હળવદ શહેર ની એક માત્ર બોયસ સરકારી … Read More

error: Content is protected !!