Junagadh-Kankai-કનકાઈ મંદિરે ભવ્ય ચૈત્રી નવરાત્રી અને રામ નવમી ઉત્સવ ખૂબ જ ધામધૂમથી પૂર્વક યોજાયો.
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ગીર જંગલ વિસ્તારમાં આવેલ પૌરાણિક અને ખૂબ જ પ્રાચીન કનકેશ્વરી માતાજી ના મંદિરે ચૈત્ર નવરાત્રી ઉત્સવ અને રામ નવમી ઉત્સવ ખૂબજ ધામધુમ પુર્વક યોજાયો હતો કનકેશ્વરી … Read More