જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ રાઠોડ ૫૦ હજારની લાંચ લેતા ઝડપાયા.
જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એડહોક પીએસઆઇ જે,કે, રાઠોડ ૫૦ હજારની લાંચ લેતા ઝડપાયા છે કારમાં સવાર બે મિત્રોને દારૂનો કેસ અને કાર કબ્જે નહીં કરવાના બદલામાં લાંચ માંગી … Read More