દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભરોસો ની ભાજપ સરકાર ના રાજમાં ગૌચરની જમીન હડપ કરનાર એસ્સાર કંપની સામે તાલુકા કક્ષાના અધિકારીઓ ઢીલા ઢફ.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સમગ્ર દેશમાં મતદાર પ્રજા સમસ્યા મુક્ત ની સાથે સાથે ભ્રષ્ટાચાર મુક્ત રહે તેવા પ્રયાસો અંતર્ગત ભ્રષ્ટાચારોને નાબૂદ કરવા મોટાભાગની સિસ્ટમ ઓનલાઇન અને નિર્દોષ ગરીબ કે … Read More