“સેવા પરમો ધર્મના સુત્રને સાર્થક કરતું RAR ફાઉન્ડેશન” : ગરીબ વિપ્ર વિધવાને ઘરનું મકાન બનાવી દઇ સચ્યુત સેવા દાખવતા આરએઆર ફાઉન્ડેશન નાં રાજદિપસિંહ જાડેજા.
ગોંડલ તાલુકાનાં બીલડી ગામે નબળી આર્થિક પરિસ્થિતી અને અપાહીજ પુત્ર સાથે વચ્ચે જીવન ગુજારતા વિપ્ર વિધવા વૃધ્ધાની મદદે દોડી જઇ આરએઆર ફાઉન્ડેશન રીબડા નાં રાજદીપસિંહ અનિરુધ્ધસિહ જાડેજાએ બે રુમ,રસોડા,ઓસરી સહીત … Read More











