Halvad-Morbi રોટરી ક્લબ ઓફ હળવદે વિચરતી જાતિની આખી વસાહતમાં કર્યા અજવાળાં.

હળવદ તાલુકાના સુસવાવ ગામથી દોઢેક કિલોમીટર દૂર સરકારી ખરાબામાં છેલ્લા 20 વર્ષથી વાંસખોડા કે જે પહેલા વાંસના સુંડલા બનાવવાનું કામ કરતા હતા એવા વાંઝા સમાજના 10 પરિવારોની 50 જણાની વસ્તી … Read More

Halvad-Morbi સુદામાની ઝોળી” ૭૫ વર્ષના નિરાધાર માજીને ચાર માસ ચાલે એટલું અનાજ અને કરીયાણું ભરી આપવામાં આવ્યું હતું.

મોટી ઉંમરે પણ મજૂરી કરીને પેટનો ખાડો પુરવા સતત પ્રવૃત અને મહેનતુ એવા માજી હોટેલમાં વાસણ ધોઈને છૂટક મજૂરીનું કામ કરતા હતા.કોરોના કાળમાં હોટલો બંધ રહેતી હોવાથી જ્યાં કામે જતા … Read More

Halvad-Morbi હળવદ શહેર ના ચાર પ્રકૃતિ પ્રેમીઓ નું વન વિભાગ દ્વારા બજાણા ખાતે સન્માન કરવામાં આવ્યું.

હળવદ ના સ્નેક રેસ્કુયર એમ.ડી.મહેતા , ગૌસેવક ભાવેશભાઈ ઠક્કર , પક્ષી પ્રેમી ઉષાબેન જનકભાઈ ચૌહાણ અને સેવાભાવી યુવાન અને જીવદયા પ્રેમી તપનભાઈ દવે નું વન વિભાગ ના ઉચ્ચ અધિકારી શ્રી … Read More

હળવદમાં VSSM સંસ્થા દ્વારા ૬,૮૦,૦૦૦/- ના ચેક વિચરતી વિમુક્ત જાતિ પૈકીના કાંગસિયા સમુદાયના ૩૪ પરિવારોને અર્પણ કરવામાં આવ્યા હતાં.

વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થા દ્વારા હળવદના મલ્લવાસમાં વસવાટ કરતા ૩૪ પરિવારોને વગર વ્યાજની લોન આપવામાં આવી હતી.દરેક પરિવારોને વીસ વીસ હજારની રકમ એમ કુલ 6.80 લાખની રકમ ના લોનના … Read More

Halvad-Morbi હળવદમાં ટી સ્ટોલના શુભારંભની આવક ગૌ સેવામાં અર્પણ : નવયુવનોનું બેમીશાલ કાર્ય:સરા ચોકડીએ ખેતલા આપા ટી સ્ટોલનો પ્રારંભ કરતા સામાજિક અને ગૌપ્રેમી યુવાનો.

સૌરાષ્ટ્ર સહિત ગુજરાત આખાને ચાનું ઘેલું લગાડનારા ખેતલાઆપા ટી સ્ટોલની હવે હળવદ ના લોકો પણ ચાઈ ની ચુસ્કી માણી સકશે હળવદના નગરજનો અને ખાસ ચા ના રસિયાઓ માટે ખુશી ના … Read More

Jasdan-Rajkot નિઃસ્વાર્થ સેવા સમિતિ જસદણ દ્રારા સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે વધુ એક સુવિધા શરૂ

નિ:સ્વાર્થ સેવા સમિતિ જસદણ ના આયોજન હેઠળ આજરોજ જસદણ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ પુસ્તકો વાંચી સારી રીતે સમય પસાર કરી શકે તે માટે જસદણ સરકારી હોસ્પિટલના અધિક્ષક … Read More

Halvad-Morbi હળવદ ગ્રામ્ય વિસ્તારના જરૂરતમંદ 3 દિવ્યાંગોને રોટરી કલબ ઓફ હળવદ દ્વારા ભગવાન મહાવીર વિકલાંગતા સહાયતા સમિતિ, અમદાવાદના સૌજન્યથી નિઃશુલ્ક 3 વ્હીલચેર અર્પણ કરવામાં આવી.

રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા જેમના હાથ કે પગ કામ કરતા નથી એવા શારીરિક 75 ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા હળવદ ગ્રામ્ય વિસ્તારના જરૂરતમંદ 3 દિવ્યાંગોને રોટરી કલબ ઓફ હળવદ દ્વારા … Read More

Jasdan-Rajkot જસદણમાં નાની વયના ભાઈ – બહેનનું પ્રેરણદાયી સેવાકીય સત્કાર્ય.

જસદણ શહેરની ઢોલરીયા શેરી માં રહેતા ઓમ ચાવડા અને મેઘા ચાવડા બન્ને ભાઈ બહેને આજરોજ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના સંક્રમીત દર્દીઓ માટે પોતાની બચત માંથી ૧૫ કિલો મોસંબી … Read More

Halvad-Morbi માંહે સપ્ટેમ્બર-૨૦૨૦ ની “અન્નપૂર્ણા” કીટોનું જરૂરતમંદ પરિવારોમાં રોટરી કલબ ઓફ હળવદ દ્વારા વિતરણ કરવામાં આવ્યું.

અત્યાર સુધીમાં આવી 1500 થી વધુ કરીયાણા કિટોનું વિતરણ રોટરી હળવદ દ્વારા કરવામાં આવ્યું છે. રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી દર માસે નિયમિત રીતે કરવામાં આવતો આ … Read More

Gondal-Rajkot ગોંડલ ઝૂંપડપટ્ટીના બાળકો માટે ચિત્ર રંગપુરણી હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું.

હાલમાં કોરોના ના કપરા સમય માં શાળાઓ બંધ હોય અને ગરીબ પરિવારના બાળકો માટે ઓનલાઈન અભ્યાસ પણ શક્ય ના હોય,ગરીબ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને લર્ન વિથ ફન આયોજન હેઠળ ગોંડલ … Read More

error: Content is protected !!