Gondal-Rajkot ગોંડલ માં સોસાયટી ના સાર્વજનિક પ્લોટમાં નાના મોટા સૌએ સાથે મળી વૃક્ષો નું કર્યું વાવેતર.ઉછેર ની જવાબદારી મહીલા ઓએ સ્વીકારી…
કોરોના મહામારી માં આપણને ઓક્સિજન નું સાચુ મહત્વ સમજાયું છે..ગુજરાત ને હરિયાળું અને રળિયામણું બનાવવાની અમૂલ્ય જાગૃતિ દરેક સમજદાર નાગરીકને સમજાઈ ગઈ છે.ભગવતભૂમિ ગોંડલ ને હરિયાળી ભૂમિ બનાવવામાં ગોંડલ ના … Read More











