સ્વચ્છતા જ સેવા : વેસ્ટ ટુ આર્ટ ગોંડલમાં બિનઉપયોગી ચીજોમાંથી બનેલી કલાત્મક વસ્તુઓએ આકર્ષણ જમાવ્યું.
રાજકોટ જિલ્લામાં ‘સ્વચ્છતા જ સેવા’ અભિયાન અન્વયે વિવિધ સ્થળોએ અનેક જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગોંડલ નગરપાલિકા દ્વારા ગોંડલની શૈક્ષણિક સંસ્થાઓમાં “વેસ્ટ ટુ આર્ટ” એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું. … Read More