ગુજરાતમાં પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત,રાજ્ય સરકારે લગ્ન નોંધણી અધિનિયમના નિયમોમાં કર્યો સુધારા.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં લગ્ન નોંધણીના નિયમોમાં મોટો ફેરફાર: હવે ગુજરાતમાં માતા-પિતાની જાણ બહાર લગ્ન નોંધવા અશક્યગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં લગ્ન નોંધણી (Marriage Registration) પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને ગેરરીતિઓ અટકાવવા … Read More

રેલવે મુસાફરોની વ્યથા: ‘ડબ્બા વધારો અથવા નવી ટ્રેન આપો’, રાજકોટ-વેરાવળ રૂટ પર મુસાફરોની હાલાકી ચરમસીમાએ.

રાજકોટથી વેરાવળ વચ્ચે દોડતી ટ્રેનોમાં હાલ ‘હાઉસફુલ’ના પાટિયા જેવી સ્થિતિ સર્જાઈ છે. મુસાફરોની સંખ્યાના પ્રમાણમાં ટ્રેનોની સુવિધા ઓછી હોવાથી દરરોજ હજારો લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થિતિ એવી ગંભીર … Read More

ગોંડલના આંગણે ટેલેન્ટનો મહાકુંભ ‘ગંગોત્રી યુથ કાર્નિવલ’ ભવ્ય સફળતા સાથે સંપન્ન: 10,000થી વધુ લોકોએ માણી કલા-શક્તિની હેલી.

ગોંડલ: ગોકુળિયા ગોંડલમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર ‘ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલ્સ’ દ્વારા વિદ્યાર્થીઓની છુપાયેલી કલા-શક્તિઓને મંચ પૂરું પાડવા માટે આયોજિત બે દિવસીય ‘ગંગોત્રી યુથ કાર્નિવલ’નું ભવ્ય સમાપન થયું છે. કડવા પટેલ … Read More

એશિયાટીક એન્જી. કેમ્પસ તથા કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજના સંયુક્ત ઉપક્રમે સામાજિક સમરસતા અને વિરોચિત સન્માનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ રમેશભાઈ ધડુક, રાજકોટ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ પ્રફુલ્લભાઈ ટોળીયા, આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના અધ્યક્ષ જીજ્ઞેશ કાલાવડીયા, એશિયાટીક કોલેજ ના સ્થાપક પ્રમુખ ગોપાલભાઈ ભુવા, ભગતસિંહ ક્રાંતિ … Read More

ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ૭૭મો પ્રજાસત્તાક દિવસ..

ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ૭૭મો પ્રજાસત્તાક દિવસ ભવ્યતા અને દેશભક્તિની ભાવનાથી ઉજવાયો. પ્રજાસત્તાક પર્વએ માત્ર ધ્વજવંદનનો કાર્યક્રમ નથી, પણ આપણા બંધારણ અને લોકશાહીના મૂલ્યોને યાદ કરવાનો દિવસ છે.એની ઝાંખી ગંગોત્રી ઇન્ટરનેશનલ … Read More

“સીમા, સાગર અને આકાશના રક્ષકની થીમ પર એશિયાટીક કોલેજ ખાતે ઉજવાયો ગણતંત્ર દિન”

દેશના ૭૭ માં ગણતંત્ર દિવસે ગોંડલ ખાતે “એશિયાટીક એન્જીનિયરિંગ કોલેજ” ના વિદ્યાર્થીઓ દ્વારા સીમા, સાગર અને આકાશના રક્ષક ની થીમ પર ૨૬ જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ઉજવણી અત્યંત ઉત્સાહ અને … Read More

પંજેતની રામરહીમ ગ્રુપ ગોંડલ દ્વારા ગરીબ અને નિરાધાર વ્યક્તિઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા.

વર્ષ 2025માં હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહના 814મા ઉરસ મુબારકના પાવન અવસરે પંજેતની રામરહીમ સમૂહ લગ્ન ગ્રુપ, ગોંડલ દ્વારા એક સરાહનીય અને માનવતાભર્યો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ … Read More

ગોંડલ પત્રકાર સંઘના નવનિયુક્ત હોદ્દેદારોનું ખોડલધામ મંદીર ખાતે ભવ્ય સન્માન.

ગોંડલના ઇતિહાસમાં આશરે 35 વર્ષ બાદ તમામ પત્રકારો એક જ મંચ પર એકઠા થઈને સર્વાનુમતે પત્રકાર સંઘના હોદ્દેદારોની વરણી કર્યા બાદ, આજે આ નવનિયુક્ત ટીમ માં ખોડલના શરણે પહોંચી હતી. … Read More

ટ્રેનના સમય પત્રકમાં સુધારા અંગે પ્રતિપાલસિંહ ઝાલાની રેલવેને રજૂઆત.

અપડાઉન કરતા લોકોને પડતી મુશ્કેલીઓ વિશે સ્ટેશન માસ્તર સહિતને કર્યા માહિતગાર ગોંડલ સ્ટેશન માસ્તરને અપ ડાઉન કરતાં લોકોની મુશ્કેલી વિશે માહિતગાર કરી જણાવ્યું કે ટ્રેન ક્રમાંક ૫૯૪૨૨ (વેરાવળ – રાજકોટ) … Read More

ચોરડી નેશનલ હાઇવે પર ઓવરબ્રિજ બનાવવા નાં મુદ્દે ગ્રામજનો નું હલ્બાબોલ:નેશનલ હાઇવે ઓથોરીટી નાં અધિકારીઓ ચોરડી દોડી ગયા:ખાત્રી આપતા ચક્કાજામ આંદોલન મોકુફ.

રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પર હાલ રગરીયા ગાડાની માફક સિક્સલેન નું કામ ચાલી રહ્યુ છે.રાજકોટ જેતપુર વચ્ચે અંદાજે 32 જેટલા ઓવરબ્રિજ બની રહ્યા છે.જ્યાં જરૂર નથી ત્યાં પણ ઓવરબ્રિજ ખડકી … Read More

error: Content is protected !!