ગોંડલ તાલુકાના પ્રખ્યાત તીર્થધામ બાંદરા ખાતે સંતશ્રી ઉગારામ દાદા અને પૂજ્ય માતુશ્રી સોનલમાના નિર્વાણ દિન નિમિત્તે આજે નિર્વાણ તિથિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌને ઉગાબાપા જેવા સંતોના જીવન અને સંતવાણીમાંથી પ્રેરણા ગ્રહણ કરીને, સન્માર્ગે ચાલવાનો સંદેશ આપ્યો .
સંતોના ચરણમાં બેસવાથી સદકાર્યો અને સમરસતાની પ્રેરણા મળે છે:- મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉગમધામ બાંદરા ખાતે નિર્વાણ તિથિ ઉત્સવમાં મુખ્યમંત્રી સહભાગી થયા સંત શ્રી ઉગારામ બાપાના સમાધિ સ્થળે શીશ ઝુકાવી ધન્યતા … Read More











