વિધાનસભાની સામાન્ય ચુંટણી – ૨૦૨૨ ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ૫(પાંચ) કરતાં વધુ વ્યક્તિઓના કચેરી ખાતે પ્રવેશ પર પ્રતિબંધ.
વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ અંતર્ગત રાજકોટ જિલ્લામાં મતદાન આગામી તા.૦૧-૧૨-૨૦૨૨ ના રોજ યોજાનાર છે. આ ચૂંટણી માટે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કરવા સમયે તેમના ટેકેદારો અથવા દરખાસ્ત કરનારા અને … Read More











