માનસિક ક્ષતિ વાળા બાળકોના ગૃહની મુલાકાત લેતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા.
સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ રાજકોટ ખાતે આવેલા માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહની મુલાકાત કરી હતી. મંત્રીશ્રીએ બાળકોના ગૃહની વિવિધ … Read More











