બેન્ક, પોસ્ટ ઓફિસમાં એક લાખથી વધુના નાણાકીય વ્યવહારો પર ચૂંટણી પંચ રાખશે ધ્યાન:બેન્ક, પોસ્ટના અધિકારીઓ સાથે જિલ્લા ચૂંટણી પંચની બેઠક યોજાઇ.

ઉમેદવારોને ચૂંટણી ખર્ચ ખાતું ખોલાવવામાં કે નાણાકીય વ્યવહારોમાં અગવડતા ના પડે તે જોવા જિલ્લા ચૂંટણી અધિકારીની બેન્કો, પોસ્ટ ઓફિસને સૂચના રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આજે શનિવારે બેન્ક અધિકારીઓ તેમજ … Read More

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨: ૭૩-ગોંડલ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર : ૧૪ નવેમ્બર સુધી ઉમેદવારીપત્ર મેળવી રજુ કરી શકાશે.

ચૂંટણી અધિકારી, ૭૩-ગોંડલ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, ગોંડલ શ્રી કે. વી. બાટીએ ૭૩-ગોંડલ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરતા જણાવ્યું છે કે, ચૂંટણી અધિકારી, ૭૩-ગોંડલ વિધાનસભા … Read More

વિધાનસભાની સામાન્‍ય ચુંટણી – ૨૦૨૨ ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ૫(પાંચ) કરતાં વધુ વ્યક્તિઓના કચેરી ખાતે પ્રવેશ પર પ્રતિબંધ.

વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી – ૨૦૨૨ અંતર્ગત રાજકોટ જિલ્લામાં મતદાન આગામી તા.૦૧-૧૨-૨૦૨૨ ના રોજ યોજાનાર છે. આ ચૂંટણી માટે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કરવા સમયે તેમના ટેકેદારો અથવા દરખાસ્ત કરનારા અને … Read More

રાજકોટ શહેર-જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલ સાથે  રાજકીય પોસ્ટર, બેનર ઉતારવાનું શરૂ : આદર્શ આચાર સંહિતાના ચુસ્ત અમલ માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુએ આપ્યા નિર્દેશ.

 વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકોટ શહેર-જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુની સૂચના તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એસ.જે. … Read More

182 વિધાનસભા બેઠકોનો ચૂંટણી કાર્યક્રમ જાહેર : આચારસંહિતાનો અમલ શરૂ182 વિધાનસભા બેઠકોનો ચૂંટણી કાર્યક્રમ જાહેર : આચારસંહિતાનો અમલ શરૂ.

 ગુજરાત અને સમગ્ર દેશના રાજકારણને મહત્વનો વળાંક આપી શકતી રાજ્ય વિધાનસભાની ચૂંટણી તારીખનો ઇંતેજાર ખત્મ થઇ ગયો છે અને આજે ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં આગામી 1 તથા 5 ડીસેમ્બરના રોજ … Read More

વિધાનસભા ની ચૂંટણી ને ધ્યાન માં લઈને આઠ હજારથી વધુ વોન્ટેડ આરોપીઓને પકડવા પોલીસને આદેશો : પાસા હેઠળના ૨૨૬ જેટલા આરોપીઓ પોલીસને હાથ લાગતા નથી !

સૌથી વધુ આરોપી અમદાવાદ, સુરત, વડોદરા જિલ્લામા વોન્ટેડહોવાનુ જાણવા મળ્યુ તહેવારોમાં વતનમા આવેલા વોન્ટેડ આરોપીઓને શોધવા સર્વેલન્સ ટીમોને સોંપાઇ સૌથી વધુ આરોપી અમદાવાદ, સુરત, વડોદરા જેવા પોલીસ કમિનરેટ એરિયા તેમજ … Read More

ભારતીય મૂળના ઋુષિ સુનક બ્રિટનના નવા પ્રધાનમંત્રી બનશે.

ભારતીય મૂળના ઋષિ સુનકનું બ્રિટનના પ્રધાનમંત્રી બનવાનું નક્કી થઈ ગયું છે. કંઝર્વેટિવ પાર્ટીના નેતા ઋુષિ સુનક લિઝ ટ્રસના સ્થાને બ્રિટનના નવા પ્રધાનમંત્રી બનશે. દિવાળીના અવસર પર સાંજે 6.30 કલાકે ઋષિ … Read More

વેરાવળ-બાંદ્રા- વેરાવળ દૈનિક એક્સપ્રેસ ટ્રેનનું વીરપુર સ્ટેશને સ્ટોપેજ શરૂ કરાયું : સાંસદ રમેશભાઇ ધડુકે ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.

જગવિખ્યાત યાત્રાધામ વીરપુર(જલારામ) આવતા યાત્રાળુઓ તેમજ સ્થાનિક લોકોની માંગને લઈને વેરાવળ બાંદ્રા ટ્રેન વીરપુર સ્ટેશન પર સ્ટોપ માટે રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટના નરેશભાઈ ચાંદ્વાણી તેમજ વીરપુરના અનેક અગ્રણીઓએ રેલ્વે વિભાગમાં રજુઆતો … Read More

ગોંડલ નગરપાલિકાના વોર્ડ નં ૩ માં ૯૫ લાખના ખર્ચે રોડના કામોનું ૭૩વિધાનસભા યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

ગોંડલ નગરપાલિકા વોર્ડ-૩ આ વર્ષે પણ વિકાસ ની હરણફાળ કામગીરી તરફ આગળ વધી રહીયો છે ગોંડલમાં ગોંડલ નગપાલિકાનો વિકાસનો રથ અવિરત ચાલુ હોય જેમાં આજ રોજ અલગ અલગ ગ્રાન્ટ માંથી … Read More

ગોંડલ ખાતે ભુવનેશ્વરી ગીર બ્રિડિંગ ફાર્મની મુલાકાત લેતા કેન્દ્રિય મંત્રીશ્રી રૂપાલા: કાઠિયાવાડી અશ્વોનુ લુપ્ત થતી પ્રજાતિ ઉપરાંત પરંપરાગત સંસ્કૃતિની વિરાસતનુ સંવર્ધન કરવું અતિ આવશ્યક – મંત્રીશ્રી પુરૂષોત્તમ રૂપાલા.

કાઠિયાવાડી હોર્સ બ્રીડર્સ એસોસિયેશન અને કાઠિયાવાડી મારવાડી અશ્વ સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે આયોજીત સંગોષ્ઠિ કાર્યક્રમમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રીશ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ ઉપસ્થિત રહી નવયુવાનોમાં અશ્વો પ્રત્યે રુચિ કેળવાય, … Read More

error: Content is protected !!