Gondal-Rajkot સાંસદશ્રી રમેશભાઇ ધડુકની- અધ્યક્ષતામાં ગોંડલ તાલુકાના સાંસદ આદર્શ ગ્રામ મોટા સુખપુર ખાતે વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઇ.
મોટા સુખપુરને ગાંધીજીની કલ્પનાને સાકાર કરતું સર્વાંગી વિકાસ ઘરાવતું આદર્શ ગ્રામ બનાવાશે-સાંસદશ્રી રમેશભાઇ ઘડુક વર્ષ ૨૦૧૪થી આદર્શ ગ્રામ યોજના અમલી બનાવાઇ છે. જે અન્વયે પોરબંદર વિસ્તારના સાંસદશ્રી રમેશભાઇ ધડુક દ્વારા … Read More











