ગુજરાતમાં પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત,રાજ્ય સરકારે લગ્ન નોંધણી અધિનિયમના નિયમોમાં કર્યો સુધારા.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં લગ્ન નોંધણીના નિયમોમાં મોટો ફેરફાર: હવે ગુજરાતમાં માતા-પિતાની જાણ બહાર લગ્ન નોંધવા અશક્યગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં લગ્ન નોંધણી (Marriage Registration) પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને ગેરરીતિઓ અટકાવવા … Read More

ગોંડલ નગરપાલિકાનું ₹250 કરોડનું ફુલગુલાબી બજેટ સર્વાનુમતે મંજૂર.

ગોંડલ નગરપાલિકાની વર્તમાન બોડીની અંતિમ જનરલ બોર્ડ બેઠકમાં ₹15 કરોડની પુરાંત સાથે કુલ ₹250 કરોડનું ફુલગુલાબી બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણીની અધ્યક્ષતામાં નગરસેવા સદન બાજપાઈ … Read More

ગોંડલ આસપાસ, રાજકોટ જિલ્લામાં બાયોડીઝલ પંપોના શંકાસ્પદ લાઈસન્સ મુદ્દે તપાસની માગણી પંપો સામે કાર્યવાહી કરવા ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલા ની રજૂઆત.

નેશનલ, સ્ટેટ હાઈવે આસપાસ ચાલતા પંપોમાં પ્રતિબંધિત ઈંધણના ગેરકાયદે વેચાણની આશંકા રાજકોટ જીલ્લામાં (Dastak Bio Diesel) (Mv Eco Energy) MEE Bio Diesel કંપનીના શંકાસ્પદ લાઈસન્સના આધારે નેશનલ તથા સ્ટેટ હાઈવેની … Read More

ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખે હર્ષદસિંહ ઝાલા એ ભ્રષ્ટાચાર ગેરરીતિ મુદ્દે ચીફ ઓફિસર સામે ખાતાકીય તપાસ કરવા મુખ્યમંત્રી કરી રજૂઆત.

ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફસર પોતાના હોદોનો દુર ઉપયોગ કરી બાંધકામ બહુમાળી માર્જીનની જગ્યામાં મનસ્વી રીતે છુટછાટ આપી ફરજમાં બેદરકારી બદલ તેમજ નગરપાલિકામાં નાણાંનો જાણી જોઇને ગેરવર્તણૂકના આક્ષેપો સાથે ખાતાકીય તપાસ … Read More

ટ્રેનના સમય પત્રકમાં સુધારા અંગે પ્રતિપાલસિંહ ઝાલાની રેલવેને રજૂઆત.

અપડાઉન કરતા લોકોને પડતી મુશ્કેલીઓ વિશે સ્ટેશન માસ્તર સહિતને કર્યા માહિતગાર ગોંડલ સ્ટેશન માસ્તરને અપ ડાઉન કરતાં લોકોની મુશ્કેલી વિશે માહિતગાર કરી જણાવ્યું કે ટ્રેન ક્રમાંક ૫૯૪૨૨ (વેરાવળ – રાજકોટ) … Read More

ગોંડલના ત્રાકુડામાં પૂર્વ તલાટીએ સત્તાનો દુરુપયોગ કરી લાખો રૂપિયાની સરકારી જમીન વેચી રૂ. ૭૦ લાખ નો આર્થિક લાભ મેળવ્યો.

ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે પૂર્વ તલાટી મંત્રી દ્વારા સરકારી જમીન વેચા મારવાના કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વર્તમાન તલાટી ભાવેશભાઈ ઉદેશી દ્વારા પૂર્વ તલાટી ધર્મેશ રત્નાભાઇ હાપલિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ … Read More

ગુજરાતની સડક અને પરિવહન વિકાસથી પ્રભાવીત નવિ દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નિતિન ગડકરી-દિલીપ સંઘાણીની શુભેચ્છા મૂલાકાત.

નેશનલ કોરીડોર નો વિશાળ લાભ ગુજરાતને સમગ્ર દેશની સડક અને પરિવહન યોજનાઓમાં ગુજરાત અગ્રેસર રીતે જોડાયેલ છે, નેશનલ કોરીડોર નો વિશાળ લાભ ગુજરાત મેળવી રહેલ છે અને તેથી વિકાસમા ગુજરાત … Read More

બહુજન સમાજ પાર્ટી સાબરકાંઠા જિલ્લા યુનિટ દ્વારા યોજાઈ સમીક્ષા બેઠક.

તારીખ:-14/07/2025ને સોમવાર ના રોજ બહુજન સમાજ પાર્ટી સાબરકાંઠા જિલ્લા યુનિટ દ્વારા હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે કારોબારી સમીક્ષા બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું . *જેમાં માન.ડૉ. શ્રી સુરેન્દ્રસિંહ કલોરીયા સાહેબ,કેન્દ્રીય … Read More

ભારત સરકાર નાં સેવા શુસાસન અને ગરીબ કલ્યાણ નાં 11 વર્ષ પુર્ણ થવા નાં અવસરે વિવિધ આયોજન માટે શહેર ભાજપ ની બેઠક મળી:શહેર ભાજપ ને મજબુત બનાવવા નો કોલ આપતા શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા.

કેન્દ્ર સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ પૂર્ણ થવાના અવસરે આગામી કાર્યક્રમો નાં આયોજન અંતર્ગત ગોંડલ શહેર ભાજપ ની અગત્યની મીટીંગ યોજાઇ હતી. જેમાં વય વંદના . ખાટલા … Read More

ગોંડલી નદી પર રુ.65 કરોડનાં ખર્ચે નવા બે બ્રિજ નું કેન્દ્રીય મંત્રીનાં હસ્તે ખાતમુહૂર્ત કરાયુ.

કોંગ્રેસ અગ્રણીએ જુના બ્રિજ મુદ્દે હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરતાં તાત્કાલિક બે બ્રીજ મંજૂર થયાં હતાં : હાઇકોર્ટનાં આદેશ થી નવા બે બ્રીજનું ખાત મુહુર્ત કરાયુ: ગોંડલ નાં રાજાશાહી સમય નાં … Read More

error: Content is protected !!