Upleta-Rajkot ઉપલેટામાં વોલીશન ફાઉન્ડેશન દ્વારા બુધવારે તા. 30 ના રોજ સ્ટીમ મશીનનું કરાશે વિતરણ.

ઉપલેેટામાં લોકપ્રિય સામાજિક સંસ્થા એવી વોલીશન ફાઉન્ડેશન દ્વારા ઉપલેટા શહેરમાં તા. ૩૦/૦૯/૨૦૨૦ ને બુઘવારના રોજ સવારે ૯:૦૦ વાગ્યા થી શહેરના બાપુના બાવલા ચોક ખાતે સામાન્ય લોકોને પરવળે તેવી સાવ નજીવી … Read More

Halvad-Morbi રોટરી ક્લબ હળવદ દ્વારા છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું.

હળવદ શહેરના વિવિધ રોડ, રસ્તા, ફૂટપાથ,શાકમાર્કેટમાં ઉભા રહેતા લારી, ગલ્લા તેમજ પાથરણા વાળાને તડકા તેમજ વરસાદી સીઝનમાં ખુબજ ઉપયોગી અને આખી લારી ઠંકાઈ જાય એવડી સાઈઝની 52 નંગ છત્રીઓનું વિતરણ … Read More

Dhoraji-Rsjkot રાજકોટ જિલ્લા નાં ધોરાજી માં સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ધોરાજી ની સરકારી હોસ્પિટલ ખાતે કોરોના ના દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાયું.

રાજકોટ જિલ્લા નાં ધોરાજી માં અનેકવિધ સેવાકીય પ્રવ્રૂતિ કરતી સંસ્થા સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા કોઈપણ જાત નાત ભેદભાવ વગર lockdown ની સ્થિતિ માં પણ સેવાકીય પ્રવૃત્તિ કરેલ બાદમાં દર્દીઓ … Read More

Mhuva-Bhavnagar ભવાનીમંદિર મહુવા કૃષ્ણકથા અમરકથા: ભગવાન કૃષ્ણ અને રુકમણીના પ્રેમનું પ્રતિક એવું મહુવાનું ભવાની મંદિર.

મહુવાથી આશરે 5 કિ.મી.ના અંતરે અરબી સમુદ્રની સપાટીથી 150 ફીટ ઉપર આવેલું ઐતિહાસિક ભવાની માતાનું મંદિર શ્રધ્ધાળુઓ માટે વિશેષ સ્થાન ધરાવે છે. આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીના અતૂટ … Read More

Morbi-સુરતમાં છેતરપીંડીના ગુન્હ્માં ચાર વર્ષથી નાસતા ફરતા બે ઇસમોને મોરબી પોલીસે ઝડપ્યા.

સુરત શહેરમાં છેતરપીંડીના ગુન્હામાં ચાર વર્ષથી બે ઈસમો નાસતા ફરતા હોય જેને મોરબી ડીવાયએસપી ટીમે મોરબી ખાતેથી ઝડપી લઈને સુરત પોલીસને સોપવા તજવીજ હાથ ધરી છે. જીલ્લા એસપી એસ. આર. … Read More

Tankara-Morbi ટંકારા નાં વાછ્કપરની સીમમાં વાડીની ઓરડીમાં દરોડો કરી પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપ્યો.

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વાછ્કપર ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં ટંકારા પોલીસે દરોડો કરીને ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. જયારે આરોપી રેડ દરમિયાન હાજર નહિ મળતા તેની સામે ગુન્હો … Read More

Halvad-Morbi હળવદ માળીયા કચ્છ હાઈવે પર ચાલુ ટ્રકની તાલપત્રી કાપી ૬૦ હજાર કીમંતના સાત પાર્સલની ચોરી:ટ્રકચાલક ની ફરિયાદને આધારે પોલીસે ગુન્હો નોંધાયો.

ટ્રકચાલક ની ફરિયાદને આધારે પોલીસે ગુન્હો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હળવદ હાઈવે પર અગાઉ ચાલુ ટ્રકમાંથી ચોરી કરનાર ગેંગ અનેક વખત તરખાટ મચાવી ચુકી છે તો ફરી આવી … Read More

Halvad-Morbi ટીકર ગામ ની બ્રાહ્મણી નદીમાં ખનીજ ચોરીના દરોડા ૫ હિટાચી મશીન સહિત ૧ કરોડનો મુદ્દામાલ જપ્ત.

હળવદ તાલુકાના ટીકર ગામ ની બ્રાહ્મણી નદી માં ખુલ્લેઆમ ખનીજચોરી ચાલી રહી છે ત્યારે મોરબી એલસીબી પોલીસ અને ખાસ ખનીજ વિભાગ  અધિકારી દ્વારા ટીકર ગામ ની બ્ બ્રાહ્મણી નદી માં … Read More

Kutch-Bhuj. વાગડ વિસ્તારમાં સરા જાહેર નામાંકિત એડવોકેટ દેવજી મહેશ્ર્વરી ની હત્યા.

વાગડ વિસ્તારના રાપર શહેરમાં આવેલ દેનાબેંક ચોક જેવા સતત ધમ ધમતા અને ભરચક વિસ્તાર નજીક ઓફીસ ધરાવતા અગ્રણી અને નામાંકિત વકિલ દેવજી મહેશ્ર્વરી પર સાંજના હિંસક હુમલો કરાયો હતો આ … Read More

રાજકોટ ગ્રામ્ય, સુરત શહેર,જામનગર,રાજકોટ શહેર સહીતના જીલ્લાઓમાં ખુનની કોશીશ, હથિયાર અને છેતરપીંડી સહીતના ગુન્હાઓ આચરી છેલ્લા ચાર વર્ષથી નાસ્તા-ફરતા ઇસમને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.

રાજકોટ ગ્રામ્ય, સુરત શહેર, જામનગર,રાજકોટ શહેર સહીતના જીલ્લાઓમાં ખુનની કોશીશ, હથિયાર અને છેતરપીંડી સહીતના ગુન્હાઓ આચરી છેલ્લા ચાર વર્ષથી નાસ્તા-ફરતા ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય,રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ … Read More

error: Content is protected !!