Rajkot રાજકોટ જિલ્લાના ઉદય નગર વિસ્તારમાં GVK EMRI 108 દ્વારા પ્રસૂતાને ૧૦૮ એમ્બ્યુલનસ માં બાળક ની ડિલિવરી કરાવી માતા તેમજ બાળકનો જીવ બચાવ્યા.

આજરોજ ૧૩/૧૦/૨૦૨૦ ના સમય :- ૦૩:૨૮ રાજકોટ ના ઉદય નગર વિસ્તારમાં આજે એક ડિલેવરીનો કેસ મળતાની સાથેજ GVK EMRI ૧૦૮ ની ટિમ ઘટના સ્થળે દોડી આવી અને GVK EMRI ૧૦૮ના … Read More

Halvad-Morbi દારૂના ગુનામાં નામ નહીં ખોલવા માટે હળવદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વતી રૂપિયા ૪૦ હજારની લાંચ લેતા વચેટિયો ઝડપાયો. બંને વિરુદ્ધ ગુનો દાખલ. જામનગર એસીબીની સફળ ટ્રેપ.

ભ્રષ્ટાચાર એ લોકશાહી નું કેન્સર છે. તેવું સ્લોગન છે. છતાં સતા નો દુરુપયોગ કરીને બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જેમાં એસીબી તંત્ર જો…. તો.. વચ્ચે ની વિગત ની ચકાસણી કરે … Read More

Halvad-Morbi શક્તિનગર ગામે 11 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોઓ ઇંગ્લિશ દારૂ સાથે ઝડપાયા.

હળવદ માળીયા કચ્છ હાઈવે પર પર અવારનવાર ઈંગ્લીશ દારૂની હેરાફેરી થતી હોય છે ત્યારે   ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ  સેલના અધિકારીને ચોક્કસ બાતમી મળતા હળવદ તાલુકાના શક્તિનગર ગામેથી ઇંગ્લિશ દારૂ ભરેલી આઇસર … Read More

Jasdan-Rajkot જસદણ તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા જનસંવાદ કાર્યક્રમનો પ્રારંભ કરાયો.

જસદણ તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા જનસંવાદ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા મહામંત્રી તેજસભાઈ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઈ ધામેલીયા, સહમંત્રી પ્રશાંતભાઈ ગાજીપરા, જસદણ તાલુકા પ્રમુખ હિતેશભાઈ ખાખરીયા તેમજ … Read More

Gondal-Rajkot ગોંડલ માં શેરી ગરબી નાં આયોજન બંધ રહેશે… આગેવાનો અને તંત્ર ની અપીલ ને મળ્યો પ્રતિસાદ.

આગામી સપ્તાહમાં પાવન પવિત્ર નવરાત્રી નો પ્રારંભ થઇ રહયો છે.ત્યારે ગોંડલ માં વરસો થી પરંપરાગત યોજાતી શેરી ગરબીઓ નાં આયોજકો દ્વારા કોરોના સંક્રમણ નાં ભય ને કારણે ચાલુ વર્ષે શેરી … Read More

રાજયમાં યોજાનાર મહાનગરપાલિકા – નગરપાલિકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ ત્રણ મહિના માટે મોકૂફ : નવેમ્બર – ડિસેમ્બરમાં યોજાનાર હતી ચૂંટણી.

રાજકોટ સહિત રાજયની મહાનગરપાલિકાઓ તેમજ નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોની વર્તમાન ટર્મની મુદ્દત નવેમ્બર – ડિસેમ્બરમાં પૂર્ણ થતી હોય તેની સામાન્ય ચૂંટણી યોજવા રાજય સરકારે તૈયારીઓ શરૃ કરી દીધી હતી, પરંતુ … Read More

Halvad-Morbi હળવદમાં રિક્ષામાં બેસાડી છરીની અણીએ વૃદ્ધને લુંટી લેનાર ત્રણ શખ્સ ઝડપાયા.

હળવદમાં આઠ દિવસ પૂર્વે ઘનશ્યામગઢના એક વૃદ્ધ સાથે એક રિક્ષા ચાલક તથા પાછળ બેસેલા બે માણસોએ હળવદ માર્કેટ યાર્ડ પાસેથી પસાર થતાં ધાંગધ્રા હાઈવે પરથી વૃદ્ધને બેસાડી થોડે દૂર જઈ … Read More

Savarkundla-Amreli સાવરકુંડલા તાલુકા હાથસણી ગામ ના યુવા સરપંચ શિવરાજભાઈ ખુમાણ ને તાલુકા ભારતીય જનતા પાર્ટી ના કારોબારી તરીકે નિમણુંક કરવામાં આવી.

સાવરકુંડલા તાલુકા ના હાથસણી ગામ ના યુવા સરપંચ અને અમરેલી જીલ્લા કાઠી ક્ષત્રિય સમાજ ના અગ્રણી દરબારશ્રી શિવરાજભાઈ સુખાભાઈ ખુમાણ ને સાવરકુંડલા તાલુકા ભારતીય જનતા પાર્ટી ના કારોબારી સભ્ય તરીકે … Read More

Halvad-Morbi હળવદના ચરાડવા ગામે જુગાર રમતા છ શખ્સોઓ ઝડપાયા.

હળવદ પંથકમાં જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળતા  ત્યારે  હળવદ તાલુકામાં આવેલ ચરાડવા ગામે કે.ટી.મિલની પાછળ ભફલાની નામે ઓળખાતી વાડીમાં જાહેરમાં જુગાર રમતા છ હળવદ પોલીસ એ ઝડપી પાડયા … Read More

Halvad-Morbi રોટરી ક્લબ ઓફ હળવદે વિચરતી જાતિની આખી વસાહતમાં કર્યા અજવાળાં.

હળવદ તાલુકાના સુસવાવ ગામથી દોઢેક કિલોમીટર દૂર સરકારી ખરાબામાં છેલ્લા 20 વર્ષથી વાંસખોડા કે જે પહેલા વાંસના સુંડલા બનાવવાનું કામ કરતા હતા એવા વાંઝા સમાજના 10 પરિવારોની 50 જણાની વસ્તી … Read More

error: Content is protected !!