Halvad-Morbi રોટરી ક્લબ ઓફ હળવદ અને RCC ક્લબ ઓફ ટીકર દ્વારા સ્કૂલમાં હેન્ડ વોસિંગ સ્ટેડ મુકવામાં આવ્યું.

ટીકર ગામની પ્રાથમિક શાળામાં 625 જેવા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હાથ ધોવાથી બીમારી અને ચેપ અટકાવી શકાય છે હાથ ધોવાનું મહત્વ અને ફાયદાઓ વિશે સૌ કોઈ સારી રીતે વાકેફ જ … Read More

હળવદ માં સામાજિક સદભાવ સમિતિ દ્વારા રામાયણ ના રચિયતા પ્રભુ તુલ્ય મહર્ષિ વાલ્મિકીજી ની જન્મજયંતી ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી.

આજરોજ સામાજિક સદભાવ સમિતિ – હળવદ દ્વારા હળવદ મધ્યે આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિર – સંકૃતિક હોલ માં રામાયણ ના રચિયતા પ્રભુ તુલ્ય મહર્ષિ વાલ્મિકીજી ની જન્મજયંતી ની ઉજવણી નું … Read More

Halvad-Morbi રોટરી અને RCC કલબ ઓફ ટીકર (રણ) ખાતે આંખના રોગોનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો.

રોટરી અને RCC કલબ ઓફ ટીકર દ્વારા આયોજિત અને નીલકંઠ આંખની હોસ્પિટલ, હળવદના સહયોગથી ટીકર (રણ) ખાતે આંખના રોગોનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો. જેમાં ટીકર, માધવનગર, ઘાટીલા, માનગઢ, અજિતગઢ, મિયાણી … Read More

Halvad- Morbi હળવદ ની તક્ષશિલા વિદ્યાલય ના વિદ્યાર્થીઓ એ સ્કૂલ અને વતન નું નામ રોશન કર્યું: ભારતરત્ન લતામંગેશકરના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઓલ ઇન્ડિયા ડાન્સ સ્પર્ધામાં સોળ રાજ્યોના પ્રતિસ્પર્ધીઓને હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવી પ્રથમ નંબર દ્રિતીય નંબર મેળવ્યો.

હળવદ ની તક્ષશિલા વિદ્યાલય દ્વારા ભારતરત્ન લતામંગેશકરના જન્મદિવસ ની ઉજવણીના ભાગરૂપે ઓલ ઇન્ડિયા ડાન્સ સ્પર્ધામાં દેશભરમાંથી બાળકોએ ભાગ લઈ પોતાની કળા રજુ કરી હતી. જેમાં હળવદ થી ઠાકોર અમન હસમુખભાઈ … Read More

Dhoraji-Rajkot રાજકોટ જીલ્લા ધોરાજીમાં ધોરાજીમાં ઇદ-એ-મિલાદની સાદગીપૂર્ણ ઉજવણી કોરોનાના પગલે ઝુલુસ અને આમન્યાઝના કાર્યક્રમો રદ્ રાખવામાં આવ્યા.

ધોરાજીમાં ઇદ-એ-મિલાદની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇબાદત કરવામાં આવી હતી. કોરોનાની મહામારીના પગલે હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસની સાદાઇથી ઉજવણી કરવામાં આવી હતી. ધોરાજી ખાતે … Read More

Gondal-Rajkot ગોંડલ સબ જેલમાં જડતી સ્ક્વોડે ફરી એક મોબાઇલ ઝડપી પાડ્યો.

ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલી સબ જેલમાં મોબાઇલ ફોનનો ઉપયોગ થઈ રહ્યો હોવાની જાણ જડતી સ્ક્વોડને થતા સ્ક્વોડે રાત્રિના સમયે જેલમાં દરોડો પાડ્યા હતા. તે દરમિયાન એક મોબાઇલ ફોન … Read More

Jasdan-Rajkot જસદણમાં આજે ઇદે મિલાદની ઉજવણી અત્યંત સાદાઈથી કરવામાં આવી.

જસદણમાં આજે ઇદેમિલાદના પર્વ અનુસંધાને સુન્ની મુસ્લિમ બિરાદરોએ સાદાઈથી ઉજવણી કરી રસુલેખુદાને ગર્વભેર યાદ કર્યા હતાં ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહમ્મદ સાહેબની ૧૪૪૯મી જન્મજયંતિને લઈ જસદણ સુન્ની મુસ્લિમ સમાજમાં … Read More

Halvad-Morbi હળવદનાં મેરુપર ગામે માં મોગલ ના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી.

થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત ભાવિકો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જગવિખ્યાત માં મોગલ આઈ નો આજે પ્રાગટ્ય દિવસ છે જેને લઇ મોગલ છોરું ઓ દ્વારા ભાવ ભેર ઉજવણી કરવામાં … Read More

Gondal-Rajkot ગોંડલ માં સુન્ની મુસ્લિમ યંગ કમીટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો:બ્લડ ડોનેટ કેમ્પમાં ૨૦૫ બોટલ રક્ત દાન થયું.

ગોંડલમાં સુન્ની મુસ્લિમ યંગ કમીટી તથા સુન્ની મુસ્લિમ શહિદે કરબલા કમિટી નાં સયુંકત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન ગત તા.૨૫ના રોજ ઘાંચી જમાત ખાના ખાતે કરવામાં આવેલ હતું.જેમાં મોટી … Read More

Gondal-Rajkot શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ દ્રારા વિજયાદશમી નિમિત્તે સાદગી પૂર્ણ શસ્ત્ર પૂજન.

ગોંડલ શહેરમાં દશેરાના પાવન દિવસે આજરોજ તારીખ ૨૫.૧૦.૨૦૨૦ શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ દ્રારા રાજપૂત સમાજ ભવન, લાલપુલ પાસે, ગોંડલ ખાતે સવારે ૦૯.૦૦ કલાકે શુભમુહૂર્ત શાસ્ત્રો વિધિ … Read More

error: Content is protected !!