Halvad-Morbi હળવદ માળીયા કચ્છ હાઈવે પર ચાલુ ટ્રકની તાલપત્રી કાપી ૬૦ હજાર કીમંતના સાત પાર્સલની ચોરી:ટ્રકચાલક ની ફરિયાદને આધારે પોલીસે ગુન્હો નોંધાયો.

ટ્રકચાલક ની ફરિયાદને આધારે પોલીસે ગુન્હો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હળવદ હાઈવે પર અગાઉ ચાલુ ટ્રકમાંથી ચોરી કરનાર ગેંગ અનેક વખત તરખાટ મચાવી ચુકી છે તો ફરી આવી … Read More

Halvad-Morbi ટીકર ગામ ની બ્રાહ્મણી નદીમાં ખનીજ ચોરીના દરોડા ૫ હિટાચી મશીન સહિત ૧ કરોડનો મુદ્દામાલ જપ્ત.

હળવદ તાલુકાના ટીકર ગામ ની બ્રાહ્મણી નદી માં ખુલ્લેઆમ ખનીજચોરી ચાલી રહી છે ત્યારે મોરબી એલસીબી પોલીસ અને ખાસ ખનીજ વિભાગ  અધિકારી દ્વારા ટીકર ગામ ની બ્ બ્રાહ્મણી નદી માં … Read More

Kutch-Bhuj. વાગડ વિસ્તારમાં સરા જાહેર નામાંકિત એડવોકેટ દેવજી મહેશ્ર્વરી ની હત્યા.

વાગડ વિસ્તારના રાપર શહેરમાં આવેલ દેનાબેંક ચોક જેવા સતત ધમ ધમતા અને ભરચક વિસ્તાર નજીક ઓફીસ ધરાવતા અગ્રણી અને નામાંકિત વકિલ દેવજી મહેશ્ર્વરી પર સાંજના હિંસક હુમલો કરાયો હતો આ … Read More

રાજકોટ ગ્રામ્ય, સુરત શહેર,જામનગર,રાજકોટ શહેર સહીતના જીલ્લાઓમાં ખુનની કોશીશ, હથિયાર અને છેતરપીંડી સહીતના ગુન્હાઓ આચરી છેલ્લા ચાર વર્ષથી નાસ્તા-ફરતા ઇસમને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.

રાજકોટ ગ્રામ્ય, સુરત શહેર, જામનગર,રાજકોટ શહેર સહીતના જીલ્લાઓમાં ખુનની કોશીશ, હથિયાર અને છેતરપીંડી સહીતના ગુન્હાઓ આચરી છેલ્લા ચાર વર્ષથી નાસ્તા-ફરતા ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય,રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ … Read More

Halvad-Morbi હળવદના ધાંગધ્રા રોડ ઉપર આવેલ છ કારખાનામાં ચડી બનિયાનધારી ગેગ ત્રાટકી ચોરી કરતા સી સી ટીવી કેમેરા મા કેદ.

હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ સરદાર ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ માં બુધવારે રાત્રે કારખાનામાં ચડી બનિયાનધારી ગેંગ  કારખાનામાં રૂપિયા ૩૦.૦૦૦ હજાર   કારખાનામાં મા ચોરી કરતા  સીસીટીવી કેમેરાના કેદ થઈ ગયા હતા. … Read More

Halvad-Morbi નિઃસહાય સાઈઠ વર્ષ ની વૃધ્ધા ને સહારો બનતું રોટરી ક્લબ ઓફ હળવદ.

આજથી આંઠેક માસ પહેલાં આ માજી એમના છ માસ પહેલા સ્વર્ગસ્થ થયેલા પતિ સાથે રોટરી હળવદ ને મળવા માટે આવ્યાં એમને જણાવ્યુ હતું કે મારા પતિની ઉમર 70 વર્ષ છે … Read More

Halvad-Morbi ટીકર ગામે જુગાર રમતા ૨ શખ્સો ઝડપાયા ૭ શખ્સોઓ નાસી છૂટ્યા.

હળવદ તાલુકાના ટીકર ગામે જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમી હળવદ પોલીસ સ્ટેશનના  પી આઈ પી એ દેકાવાડીયા ને ચોક્કસ બાતમી મળતા  પી એસ આઈ પી જી પનારા. અને ડી ડી … Read More

Halvad-Morbi રોટરી ક્લબ અનેં ઇનરવિલ કલબ ઓફ હળવદ દ્વારા આંગણવાડીના બાળકોને સ્ટીલના લૉન્ચબોક્સ વિતરણ કરવામાં આવ્યાં.

માતા ના ગર્ભ થી લઈ ને બાળક 6 વર્ષ નું થાય ત્યાં સુધી એના માટે પૂરક અને પોષણ આહાર માટેનો ખુબજ શ્રેષ્ઠ કાર્યકમ સરકારશ્રી દ્વારા ચાલી રહ્યો છે. જે હાલ … Read More

Halvad-Morbi હળવદમાંથી થોડા દિવસો પૂર્વે અપહરણ કરાયેલ સગીરાને શોધી કાઢવામાં સફળતા:ડીવાયએસપી ટીમે ભોગ બનનારને શોધી કાઢી.

હળવદ પંથકમાં અપહરણ ભોગ બનનાર ૧૫ વર્ષની સગીરાને ડીવાયએસપી ટીમે શોધી કાઢીને પરિવારને સોપવા તજવીજ હાથ ધરી છે મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચનાથી ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ … Read More

Dhoraji-Rajkot રાજકોટ જીલ્લા ધોરાજીનાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાંખતી પોલીસ બે શખ્સોનીધરપકડ ૫૮,૪૮૦નો મુદ્દામાલ કબ્જે કરાયો તપાસનો ધમધમાટ.

ધોરાજીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાંખી પોલીસે બે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યપવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય જ્લ્લિાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રવીણભાઈ મીણા તથા … Read More

error: Content is protected !!