Vinchhiya-jasdan વિંછીયાના આસલપુર પાસે વાડીમાંથી વિદેશી દારૂની ૧૦પ બોટલ કબ્જે.
વિંછીયા પોલીસનો દરોડો – સંજય જાદવની શોધખોળ. વિંછીયાના આસલપુર ગામ પાસે આવેલી વાડીમાં વિંછીયા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દારૂની ૧૦પ બોટલ કબ્જે કરી હતી. માળતી વિગત મુજબ વિંછીયા પોલીસ … Read More











