Rajkot-રાજકોટ સંત કબીર રોડથી ચોરાયેલ રીક્ષા સાથે બે ઇસમોને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય ક્રાઇમ બ્રાંચ,
રાજકોટ રેન્જ, રાજકોટના નાયબ પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાના એ વણશોધાયેલ મીલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપેલ હતી જે અન્વયે એલ.સી.બી. રાજકોટ … Read More











