Limbdi-Surendranagar લીંબડી માં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અભિવાદન કાર્યક્રમ યોજાયો.

લીંબડી ધારાસભ્ય તથા જિલ્લા ભાજપ પ્રમુખ ના વરદ હસ્તે લાભાર્થીઓને રેશનકાર્ડ વિતરણ કરવામાં આવ્યા.. લીંબડી માં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો હેઠળ ૧૦ લાખ કુટુંબોના પચાસલાખ લાભાર્થીઓ નો સમાવેશ કરાયો ઓનલાઇન … Read More

Gondal-Rajkot ગોંડલમાં વિપ્ર પરિવારનાં મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું : રૂ.૨.૯૭ લાખની ચોરી.

ગોંડલના જેતપુર રોડ સાંઢીયા પુલ પાસે અજંતા સોસાયટીમાં રહેતા વિપ્ર પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાંથી રોકડ, સોના-ચાંદીના દાગીના અને ટીવી સહિત રૂા.૨.૯૭ લાખની તસ્કરી કર્યાની ગોંડલ સીટી પોલીસ મથકમાં … Read More

Vinchhiya-jasdan વિછીયા મુકામે આજે વિર માંધાતા પ્રાગટ્ય મહોત્સવ અને ઉત્તરાયણના પવિત્ર તહેવાર નિમિત્તે સાદાઈથી ઉજવણી કરવામાં આવી.

વિછીયા મુકામે આજે વિર માંધાતા પ્રાગટ્ય મહોત્સવ અને ઉત્તરાયણના પવિત્ર તહેવાર નિમિત્તે વિછીયા પિંગલાધાર ખોડીયાર મિત્રમંડળ અને વિછીયા તાલુકા કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણી આયોજીત ઉગમણી બારી શિવાજીપરા તળપદા કોળી … Read More

Dhoraji-Rajkot WMO યુથ વિંગ ધોરાજી તરફથી, શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી ધોરાજીમાં આંખનો નિદાન કેમ્પ યોજાયો.

ધોરાજી:-૧૪.અહેવાલ. સકલેન ગરાણા ધોરાજી માં WMO યુથ વિંગ ધોરાજી તરફથી, શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી ધોરાજીમાં આંખનો નિદાન કેમ્પ રાખવામાં આવેલ હતો અને જે દર્દીને મોતીયાના ઓપરેશન ની … Read More

Gondal-Rajkot ગોંડલના પાંચ માથાભારે વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ.

ગોંડલ શહેરમાં ગેરકાયદેસર વ્યાજ ખોરો બિલાડી ના ટોપની જેમ ફૂટી નીકળેલ હોય તેને દબોચી તેઓની સામે પણ પોલીસ લાલઆંખ કરે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે.૧૦થી ૩૦ ટકાનો ચામડાતોડ … Read More

Dhoraji-Rajkot ધોરાજી શહેરમાંથી પ્રતિબંધિત તુક્કલ અને ચાઈનીઝ દોરી વેચતા વેપારીને ઝડપી લેતી સિટી પોલીસ.

ધોરાજીમાં જેતપુર રોડ વીસ્તારની દુકાનમાંથી પ્રતિબંધીત ચાઇનીઝ તુકકલ અને દોરી પોલીસે પકડી પાડી આરોપી વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે ચાઇનીઝ … Read More

Vinchhiya-Rajkot વિંછીયામાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્યક્રમનો પાણી પુરવઠા મંત્રીએ શુભારંભ કરાવ્યો.

આધુનિક યુગમાં શિક્ષણ-ટેકનોલોજીનું ખૂબ જ મહત્વ છે: બાવળીયા. અજમેરા હાઈસ્કૂલમાં ધો.10 માં 399 અને ધો.12 માં 219 વિદ્યાર્થીઓએ તેમજ ધોળકિયા સ્કૂલમાં ધો.10 માં 247 અને ધો.12 માં 156 વિદ્યાર્થીઓએ શાળામાં … Read More

Vinchhiya-Jasdan વિંછીયા તાલુકામાં કોરોના વેક્સીન અંતર્ગત ડ્રાય રન યોજવામાં આવી.

જિલ્લા એપેડેમિક ઓફીસરે દિવ્ય ભાસ્કરને વેક્સીન અંગે ખાસ માહિતી આપી. લાભાર્થીને કેવી રીતે વેક્સીન આપવી, વેક્સીન આપ્યા બાદ તેમને ઓબ્ઝર્વેશન રૂમમાં 30 મિનીટ સુધી આરોગ્ય ટીમ દ્વારા નિરીક્ષણ હેઠળ રાખવા … Read More

Gondal-Rajkot રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગોંડલ ખાતે સદભાવ બેઠક નું આયોજન થયેલ જેમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અને સામાજીક સમરસતા બાબત નું માર્ગદર્શન આપવામાં આવેલ.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સામાજીક સમરસતા બાબતે જીલ્લા અને તાલુકા સ્તરે સદભાવ બેઠક નું આયોજન કરવામાં આવે છે. તે અનુસંધાને તા.8/01/2021 ના રોજ ટાઉન હોલ ખાતે ગોંડલ શહેર અને તાલુકાની … Read More

Dhoraji-Rajkot ધોરાજીમાં રૂા.21950ના ચરસના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડતી એસઓજી ટીમ.

ધોરાજીમાં રૂા.21950ના ચરસના જથ્થા સાથે ઝાફરશા રજાકમીયા મટારી (ઉ.વ. 62) નામના શખ્સને ઝડપી લઇ પોલીસે તપાસ શરૂ કરી છે. આ અંગે મળતી વિગતો મુજબ ધોરાજીમાં એસઓજી પોલીસ ઇન્સ. એ.આર. ગોહીલ, … Read More

error: Content is protected !!