ગોંડલ મર્કન્ટાઇલ ક્રેડીટ કો.ઓ.સોસાયટી દ્વારા ત્રણ એજન્ટ વિરુદ્ધ સીટી પોલીસ સ્ટેશનમાં અરજી: કરોડો રૂપિયા નાં કૌભાંડ બાદ દોસ નો ટોપલો એજન્ટ ઉપર ઠોકતા ચર્ચા નો વિષય.

ગોંડલ મર્કન્ટાઇલ ક્રેડીટ કો.ઓ.સોસાયટી નાં એજન્ટના દેહાંત બાદ કરોડો રૂપિયાના કૌભાંડ બાબતે બેંકે ત્રણ સામે ફરિયાદ નોંધવા કરેલ અરજી બાબતે બેંક નાં મેનેજર અને જવાબદારો પોતાની જવાબદારીમાંથી છટકવાની ગોઠવણ કરી … Read More

Gondal-Rajkot ગોંડલ મર્કન્ટાઇલ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડના બચત એજન્ટના કોરોનાથી નિધન બાદ શ્રમિક ખાતા ધારકો કરોડો રૂપિયામાં છેતરાયા હોવાનો ગોટાળો બહાર આવ્યો.

મોટા ભાગના શ્રમિક અને અભણ ખાતા ધારકોને વિશ્વાસમાં લઇ એજન્ટ દ્વારા કાચી ચિઠ્ઠીઓ અને ડેઇલી બચત બુકમાં સહી સાથે નોંધ કરી આપવામાં આવી છે. ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલી … Read More

Dhoraji-Rajkot ધોરાજીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી ના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.

રાષ્ટ્રીય સ્વયંસધ તથા વિશ્વ હિન્દુ પરિષદ 18 વર્ષથી ઉપરના લોકો નું વેક્સિનેશન થયેલ થયગયેલહોયજેથી હવે બલ્ડનીખૂબ જ જરૂર હોયકારણ કે વેકસીન લીધા બાદ ૧૫ દિવસ અને કોરોના પોઝિટિવ આવ્યા બાદ … Read More

Gondal-Rajkot સાંસદશ્રી રમેશભાઇ ધડુકની- અધ્યક્ષતામાં ગોંડલ તાલુકાના સાંસદ આદર્શ ગ્રામ મોટા સુખપુર ખાતે વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઇ.

મોટા સુખપુરને ગાંધીજીની કલ્પનાને સાકાર કરતું સર્વાંગી વિકાસ ઘરાવતું આદર્શ ગ્રામ બનાવાશે-સાંસદશ્રી રમેશભાઇ ઘડુક  વર્ષ ૨૦૧૪થી આદર્શ ગ્રામ યોજના અમલી બનાવાઇ છે. જે અન્વયે પોરબંદર વિસ્તારના સાંસદશ્રી રમેશભાઇ ધડુક દ્વારા … Read More

Gondal-Rajkot ગોંડલ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં કોંગ્રેસ નેતાના રીમાન્ડ નામંજૂર કરતી કોર્ટ.

લેન્ડ ગ્રેબિંગના કેસમાં પોલીસ દ્વારા માંગવામાં આવેલ ૫ દિવસના રીમાન્ડ અરજી નામંજૂર ગોંડલ સિટી પોલીસ સ્ટેશનના વેજા ગામના રહેવાસી વિક્રમભાઇ ડાંગર દ્વારા એડવોકેટ દિનેશ પાતર તથા અન્યો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ … Read More

Dhoraji-Rajkot તારીખ ૦૬/૦૬/૨૦૨૧ ના રોજ ધોરાજી શહેર તથા તાલુકા યુવા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

આ કેમ્પ માં યુવાનો,વડીલો એ બ્લડ ડોનેશન કરી. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ માં સાત વર્ષ પૂર્ણ થયા તેના અનુસંધાને સેવા એજ સંગઠન અને સંગઠન એજ સેવા સેવાકાર્ય … Read More

Gondal-Rajkot ગોંડલ કૉંગ્રેસ દ્વારા ફી માફી માટે કરવામાં આવેલ રજુઆત સ્વીકારતા અનેક સ્કૂલ સંચાલકો.

ગોંડલ તાલુકા બક્ષીપંચ મોરચાના કૉંગ્રેસ પ્રમુખ રુસભરાજ પરમાર દ્વારા આ કોરોના કાળ માં લોકો આર્થિક તંગી નો સામનો કરી રહ્યા છે અને ધંધા રોજગાર બંધ સમાન છે ત્યારે લોકો ને … Read More

Gondal-Rajkot આજ રોજ ગોંડલમા શ્રી પાપહારી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર ખાતે એક માનવ સેવાનો કાર્યક્રમ યોજાયો.

આજરોજ તા.૬/૬/૨૦૨૧ ના રોજ ગોંડલ શ્રી પાપહારી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર ખાતે એક માનવ સેવાનો કાર્યક્રમ રાખવા માં આવ્યો હતો જેમાં ગોંડલ બ્રહ્મ સમાજ ના અગ્રણી રાવલ પરિવાર ના શ્રી … Read More

Dhoraji Rajkot ધોરાજીના ઉપલેટા રોડ પર આવેલ મદ્રેસા દારુલ ઉલુમ મિસ્કીનિયાહ સંસ્થાનું હાલ ૧૦૦ મું વર્ષ ચાલી રહ્યું છે. ત્યારે સંસ્થામાં નવા હોદેદારોની વરણી કરવામાં આવી.

ધોરાજીના ઉપલેટા રોડ પર આવેલ મદ્રેસા દારુલ ઉલુમ મિસ્કીનિયાહ સંસ્થાનું હાલ ૧૦૦ મું વર્ષ ચાલી રહ્યું છે. ત્યારે સંસ્થામાં નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં યુવાન ઉદ્યોગપતિ હાજી ઈમ્તિયાઝ … Read More

Dhoraji-Rajkot ધોરાજી પો.સ્ટે. વિસ્તારમાંથી એમ.બી.બી.એસ.ની ડીગ્રી વગર એલોપેથીક પ્રેકટીસ કરતા ડોકટરને એસ.ઓ.જી. બ્રાંચ રાજકોટ ગ્રામ્ય એ પકડી પાડેલ

પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા રાજકોટ ગ્રામ્ય, રાજકોટનાઓની સૂચના મુજબ તેમજ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઈન્સ્પેકટર એ.આર. ગોહીલના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પો. સબ ઈન્સ. એચ.એમ. રાણા તથા એએસઆઈ વિજયભાઈ ચાવડા … Read More

error: Content is protected !!