ગોંડલના ગોમટા ગામની સીમમાં દારૂના કટિંગ વખતે એલ.સી.બી ત્રાટકી: ૨૯૯ બોટલ વિદેશી દારૂ સાથે રાજકોટના ૨ શખ્સો સહીત ૩ ની ધરપકડ.
રૂા.૧.૬૦ લાખનો મુદામાલ કબજે : રાજકોટ,અમરેલી અને જુનાગઢના ત્રણ શખ્સો ફરાર: ગ્રામ્ય એલ.સી.બીના પીઆઈ એ.આર.ગોહિલની ટીમનો દરોડો ગોંડલ તાલુકાના ગોમટા ગામની સીમમાંથી દારૂના કટિંગ વખતે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીના પીઆઈ એ.આર.ગોહિલ … Read More











