Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાના ધોરાજીમાં શાંતી સમીતી મીટીંગ યોજાઈ.

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ આ વર્ષે સરકાર શ્રી ની ગાઇડ લાઇન મુજબ મોહરમ તહેવાર યોજાશે ધોરાજીમાં મહોરમ તાજીયાના ઝુલુસ નહીં નીકળે. આ અંગે પોલીસ અધિકારી અને તાજીયા કમિટી દ્વારા … Read More

Gondal-Rajkot ગોંડલના ચરખડી ગામે રૂરલ એસઓજીએ દરોડો પાડી મીંકસીંગ કરેલ ઇંધણનો જથ્થો ભરેલ ટેન્કરને પકડી પાડી એક શખ્સને ઝડપી લીધો હતો.

ગેરકાયદે બાયોડિઝલના વેચાણ અને સંગ્રહખોરી સામે કેસો કરવા રેન્જ ડીઆઇજીપી સંદીપસિંહ તથા એસ. પી. બલરામ મીણાની સુચના અન્વયે રૂરલ એસ. ઓ. જી.ના પી. આઇ. એસ. એમ. જાડેજા, પીએસઆઇ એચ. એમ. … Read More

Dhoraji-Rajkot ધોરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સૌરાષ્ટ્રનો મોટામાં મોટો ગેરકાયદેસર રીતે જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી મીકસીંગ કરેલનો ઇંધણનો જથ્થો પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા પોલીસ અધિક્ષક બલરામ મીણા રાજકોટ ગ્રામ્ય રાજકોટનાઓએ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતા ઇંધણના વેચાણ અંગે વધુમાં વધુ કેસો કરવા માટે સુચના આપેલ જે … Read More

Gondal-Rajkot “સરકાર દ્વારા લોકોને મળતી માળખાકીય સુવિધાઓ રાજયના વિકાસની પારાશીશી છે- મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર, શ્રમ અને રોજગાર.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈના હસ્તે રાજકોટના રૂા. ૪૧ કરોડ ૯૩ લાખના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ / ઈ-ખાતમુહુર્ત  કરાયું   ********* મંત્રીશ્રી દિલીપકુમાર  ઠાકોર અને મહાનુભાવોના હસ્તે ૬ નગરપાલિકાઓને કુલ રૂા. ૧૯.૨૪ કરોડના ચેકો એનાયત … Read More

Dhoraji-Rajkot ધોરાજી ખાતે ભાજપ સરકાર ના પાંચ વર્ષ પૂર્ણ નિયમિત સંવેદના દિવસ ની ઉજવણી કરવામાં આવી.

પ્રદેશ ભાજપ ના કારોબારી સભ્ય દિનેશ અમૃતિયા અને વી ડી પટેલ ની અધ્યક્ષતા માં યોજાયો કાર્યક્રમ. ધોરાજી ખાતે ભગવતસિંહજી હાઈ સ્કુલ ખાતે સંવેદના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં … Read More

Jasdan-Rajkot ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિન નિમિતે જસદણ લઘુમતી મોરચાયે હોસ્પિટલ ખાતે ફ્રુટ વિતરણ કર્યુ.

રાજકોટ જીલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદીન ફોગની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ.  આજરોજ ગુજરાતના યશસ્વી અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વીજયભાઈ રૂપાણી સાહેબના જન્મ દિવસ નિમિત્તે રાજકોટ જીલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદીન ફોગની … Read More

Dhoraji-Rajkot ધોરાજી તાલુકાના પાટણવાવ પ્રાથમિક શાળા ખાતેભાજપ સરકાર ના પાંચ વર્ષ પૂર્ણ નિયમિત સંવેદના દિવસ ની ઉજવણી કરવામાં આવી.

પાટણવાવ પ્રાથમિક સ્કુલ ખાતે સંવેદના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી ધોરજીનાં મામલતદાર કે ટી ઝોલપરા રસીક ભાઈ ચાવડા વિરલ ભાઈ પનાંરાભાજપ સરકાર ની પાંચ વર્ષ ની સેવા ના લેખા … Read More

Dhoraji-Rajkot ધોરાજી માં ઇંગ્લિશ દારૂ પકડી પડતાં મહિલા પી એસ આઈ નયનાબેન કદાવાલા.

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા જેતપુર ડીવીઝનના એ.એસ.પી. સાગર બાગમાર નાઓ એ પ્રોહી જુગારની પ્રવૂતી નેસ્‍તનાબુદ કરવા અંગે સુચનાઓ આપેલ હોય જે અન્વયે ધોરાજી પોલીસ સ્‍ટેશનના પોલીસ … Read More

સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની પુણ્યતિથીએ ૧૫ જગ્યાએ સર્વરોગ નિદાન-રકતદાન કેમ્પ.

જયેશભાઇ રાદડીયાની રકતતુલા કરાશેઃ જામકંડોરણા, જેતપુર, રાજકોટ, ટંકારા, ઉપલેટા, જસદણ, જુનાગઢ, ધોરાજી, ગોંડલ સહીતના શહેરોમાં ગુરૂવારે આયોજન અરડોઇ ખાતે પટેલ ગ્રુપ અરડોઇ, ગુંદાસરા, રાજગઢ, સોળીયા દ્વારા તા. ર૯ ને ગુરૂવારે … Read More

Gondal-Rajkot ગોંડલ તાલુકા પો.સ્ટે. વિસ્તારની લુણીવાવ ગામની સીમમા વાડધરી રોડ પર છાપરવાડી ડેમ વિસ્તારમા સરકારી ખરાબામા ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી રાજકોટ રૂરલ લૉકલ ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ઇ/ચા પોલીસ અઘિક્ષક સાગર બાગમાર એ જીલ્લામા ગે.કા. ચાલતી પ્રોહી જુગારની પ્રવૃતીઓ સદંતર બંધ કરાવવા તેમજ પ્રોહી ની ચાલતી ગે.કા. પ્રવૃતી … Read More

error: Content is protected !!