Gondal-Rajkot ગોંડલખાતે રાજકોટ જિલ્લા યુવા ભાજપ ના અધ્યક્ષ શ્રી સતિષભાઈ શીંગાળા ના માર્ગદર્શન હેઠળ ક્રિકેટ ટુર્નામેન્ટ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું.

ગોંડલ સંગ્રામસિંહજી ગ્રાઉન્ડ ખાતે કરેલ અને 100 જેટલી બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું તેમાં ગુજરાત પ્રદેશ યુવાભાજપ ના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ તેમજ રાજકોટ જિલ્લા ભાજપ ના મહામંત્રી શ્રી મનસુખભાઈ … Read More

Gondal-Rajkot ગોંડલમાં ગાંજાનો જંગી જથ્થો વેચવા આવેલા રાજસ્થાનના ખુશીરામને એલસીબીએ ઝડપી લીધો:૨૫ કિલો ગાંજાનો જથ્થો સહિત ૨.૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે.

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સાગર બાગમારએ જીલ્લામાં નાર્કોટીકસ અંગે કેસો કરવા માટે સુચના આપેલ જે અનુસંધાને રૂરલ ક્રાઇમ બ્રાંચના … Read More

Gondal-Rajkot ગોંડલ પાસે ૮.૬૫ લાખનો દારૂનો જથ્થો પકડાયો:રૂરલ ક્રાઇમ બ્રાંચનો દરોડો : જીતેન્દ્ર ડોબરીયાની ૧૧.૮૨ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ : અન્ય ત્રણના નામો ખુલ્યા.

ઘોઘાવદર રોડ ઉપર શ્રી લાભ સીમેન્ટ કારખાનામાં રૂરલ ક્રાઇમ બ્રાંચનો દરોડો : ગોંડલ પાસે સીમેન્ટના કારખાનામાં રૂરલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી ૮.૬૫ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ઘોઘાવદરના શખ્સને ઝડપી … Read More

Gondal-Rajkot ગોંડલ શિવમ સાર્વજનિક ટ્રષ્ટના સભ્યોએ અકસ્માતમાં લોહિલોહાણ થયેલ યુવાનને દવાખાને ખસેડી માનવતા દાખવી.

ટ્રષ્ટ ના સભ્યો મંદિરે દર્શને જતા હતા અને અકસ્માત સર્જાયેલો જોઈ સેવાના કામે લાગી ગયા શિવમ સાર્વજનિક ટ્રષ્ટ ના પ્રમુખ દિનેશભાઇ માધડે કહ્યું કે માનવ સેવા તેજ પ્રભુ સેવા છે … Read More

Gondal-Rajkot ગોંડલની ખીસ્સા કાતરૂ ગેંગની ત્રણ મહિલા સહિત 4 ઝડપાયા : 21 મોબાઈલ કબ્જે.

૨ાજકોટ તાલુકા પોલીસે શનિવા૨ી બજા૨ પાસેથી આ૨ોપીઓને પકડી લઈ, રૂા.49 હજા૨ની કિંમતના મોબાઈલ અને 35 હજા૨ની કિંમતની ૨ીક્ષા જપ્ત ક૨ી, પેસેન્જ૨ોને બેસાડી ખીસ્સા સે૨વી લેવાતા જુદી જુદી ગુર્જ૨ી બજા૨ોમાં ગ્રાહકોના … Read More

ગોંડલ ની કૈલાશબાગ સોસાયટી માં આવેલ ભાટીયાવાળી શેરી માથી ખુલ્લા પ્લોટમાં રેઢી પડેલી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી ગોંડલ સિટી પોલીસ.

ગોંડલ સિટી પી.આઈ. એમ.આર.સંગાડા સહિત ટીમનો દરોડો.. દરોડામાં ગોંડલ સીટી પોલીસને ખુલ્લા પ્લોટમાં પડેલ કાર માંથી દારૂ પકડવામાં સફળતા મળી પણ કોઈ આરોપી હાથ નો આવ્યો.. કુલ રૂ.૩ લાખથી વધુનો … Read More

Gondal-Rajkot ગોંડલમાં સગીરાને ભગાડી જવા મામલે યુવાનની હત્યા: ત્રણેય આરોપી ઝડપાય.

મૃતક યુવાન છૂટક મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતો:યુવાન ચાર-પાંચ દિવસ પહેલા જ સગીરાને ભગાડી અમદાવાદ નાસી ગયો હતો:સગીરાનો પરિવાર અમદાવાદથી શોધી બંનેને ગોંડલ લાવ્યા બાદ ખૂની ખેલ ખેલ્યો:એલસીબી પીઆઇ એ.આર.ગોહિલ … Read More

Gondal-Rajkot ગોંડલમાં નાગરિકોને સરકારી યોજનાઓના લાભો સ્થળ પર જ આપવા મેગા લીગલ સર્વિસીઝ કેમ્પ યોજાયો.

જિલ્લા  તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ અને વહીવટી તંત્રના સહયોગથી  કેમ્પમાં સ્થળ પર અરજીના નિકાલની સાથે અરજદારો માટે ભોજનની પણ વ્યવસ્થા કરાઇ-પ્રિન્સિપલ ડીસ્ટ્રીકટ જજશ્રી અને કલેક્ટરશ્રી સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ-લોકોએ કાનૂની અને … Read More

Gondal-rajkot ગોંડલ શહેર પોલીસ સ્ટેશનનાના ગંભીર પ્રકાર ની ઇજા ના મારામારી ના ગુન્હામાં છેલ્લા પાંચ મહીના થી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક  સંદિપસિંહ  તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા એ ગંભીર ગુન્હા ના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચનાઓ આપેલ હોય ગઇ તા. ૧૭/૦૫/૨૦૨૧ … Read More

Dhoraji-Rajkot દારૂલ ઉલુમ મિસ્કીનિયહ ધોરાજી ખાતે ઇફ્તિતહે બુખારી એટલે બુખારી શરીફ ની હદીષ શરીફ ની સરુઆત કરવામાં આવી: દુઆ એ ખેર કરવામાં આવેલ.

૧૦૦ વર્ષ જૂની સંસ્થા દારૂલ ઉલુમ મિસ્કીનિયહ ના પ્રાંગણ માં ઇફ્તિતાહે બુખારી નો પ્રોગ્રામ રાખવામાં આવેલ એટલે બુખારી શરીફ હદીષ શરીફ ની સરુઆત કરવામાં આવી હતી. જેમાં સંસ્થા ના વિદ્યાર્થીઓ … Read More

error: Content is protected !!