Gondal-Rajkot-ગોંડલમાં રામદ્વાર પાસે ૧૪ કરોડના ખર્ચે મહિલા કોલેજના બિલ્ડીંગનું થશે નિર્માણ: નગરપાલિકા દ્વારા ૨૩ કરોડની જમીનની ફાળવણી.

ગોંડલમાં મહારાજા સર ભગવતસિંહજી દ્વારા રાજવી કાળમાં ક્ધયા કેળવણી સ્ત્રી શિક્ષણ ફરજિયાત કરી સમગ્ર ભારતમાં પ્રેરણા રૂપ કાર્ય કરવામાં આવ્યું હતું એ જમાનામાં અદ્યતન ક્ધયાશાળાઓ અને કોલેજોના નિર્માણ કરી આપવામાં … Read More

Gondal-Rajkot-ગોંડલમાં દૂકાનના તાળા તોડી પાંચ લાખની રોકડ ઉઠાવી જતા તસ્કરો.

માંડવી ચોક નજીક પોલીસ ચોકી પાસેની દૂકાનને નિશાન બનાવી તસ્કરીની ઘટનાને અંજામ આપતા હાહાકાર : તપાસનો ધમધમાટ. ગોંડલમાં દૂકાનના તાળા તોડી તસ્કરો પાંચ લાખની રોકડની ચોરી કરી જતા હાહાકાર મચી … Read More

Gondal-Rajkot-ગોંડલ તન્ના સ્કૂલમાં ટ્રાફિક સુરક્ષા સપ્તાહ ઉજવણી અન્વયે માર્ગદર્શક સેમિનાર યોજાઈ ગયો.

રાષ્ટ્રીય ટ્રાફિક સુરક્ષા સપ્તાહ ઉજવણી અન્વયે ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ અને ગોંડલ ટ્રાફિક વિભાગ ના સયુંકત ઉપક્રમે ગોંડલ ની એમ.એલ.તન્ના એજ્યુકેશન સ્કૂલ ખાતે ધોરણ 11 અને 12 ના 200 વિદ્યાર્થીઓની … Read More

Gondal-Rajkot-ગોંડલનાં ભોજરાજપરા માંથી કલ્‍પેશ રાઠોડના ઘરમાંથી ૧૦૮ બોટલ દારૂ પકડાયોઃ ધરપકડ

ગોંડલ પોલીસે ભોજરાજપરામાં દરોડો પાડી રહેણાંક મકાનમાંથી ૧૦૮ બોટલ દારૂનો જથ્‍થો પકડી પાડી એક શખ્‍સને દબોચી લીધો હતો. ગોંડલ ભોજરાજપરા શેરી નં. ર૮ માં રહેતા કલ્‍પેશ હસમુખભાઇ રાઠોડ તેના મકાનમાં … Read More

Rajkot-Gondal તાજેતરમાં લોધીકા પો.સ્ટે.ના મોટાવડા તેમજ કોટડા સાંગાણી પો.સ્ટે.ના રાજપરા ગામ વિસ્તારમાં વૃધ્ધ દંપતીને માર મારી લુંટ કરેલ નો બનાવ બનેલ જે લુંટના ગુન્હાનો ભેદ ઉકેલી પાંચ ઇસમોને મુદામાલ સાથે પકડી પાડી તેમજ અન્ય મંદિર ચોરીના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢતી ગ્રામ્ય લૉકલ ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ.          

પ્રાપ્ત વિગતો મુજબ ગઇ તા.૦૫/૦૧/૨૦૨૨ ના રોજ રાત્રીના સમયે લધીકા તાલુકાના મોટાવડા ગામે આવેલ રહેણાંક મકાનમાં ફરીયાદી તથા સાહેદને અજાણ્યા ઇસમો દ્વારા લાકડીઓ વતી માર મારી માથામા હેમરેજ જેવી ગંભીર … Read More

Gondal-Rajkot-ગોંડલમાં ટ્રકમાં મુંબઇથી પાર્સલ મારફતે મંગાવાયેલ દારૂનો જથ્થો ઝડપાયો.

જૂનાગઢના શખ્સે માલ મંગાવ્યાનું ખુલ્યુ : મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરતી પોલીસ વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગરો પોલીસને હાથતાળી દેવા અનેક નુસખાઓ અપનાવતા હોય છે ત્યારે ગોંડલમાં એસ.ઓ.જી, એલસીબી … Read More

Junagadh-મહા શિવરાત્રિનાં મેળામાં ચાર દિવસમાં ૮ લાખથી વધુ ભાવિકો ઉમટ્યા :આજે શાહીસ્નાન સાથે મેળાની પુર્ણાહુતી રાત્રે દિગમ્બર સાધુઓની રવાડી નીકળશે અને ભવનાથ મંદિરે મૃગી કુંડમાં શાહીસ્નાન કરશે.

જૂનાગઢ નાં ભવનાથમાં ચાલી રહેલા શિવરાત્રિના મેળામં ભાવિકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ચોથા દિવસે આંકડો ૮ લાખને વટાવી ગયો હતો. આજે મંગળવારે શિવરાત્રિના રોજ મેળાનો અંતિમ દિવસ છે. … Read More

Gondal-Rajkot ગોંડલની ગંગોત્રી સ્કૂલ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે યોજાયો મોટિવેશનલ સેમિનાર.

ગોંડલની ગંગોત્રી સ્કૂલ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી યોગ્ય માર્ગદર્શન અને મોટિવેશન પણ સતત આપતું રહે … Read More

Gondal-Rajkot ગોંડલની અદ્યતન સિવિલ હોસ્પિટલમાં શ્રમિક યુવાનના મૃતદેહના પીએમ માટે તબીબો એકબીજા પર ખો આપતા હોય તેવો ઓડિયો વાયરલ થયો.

ગોંડલની અદ્યતન સિવિલ હોસ્પિટલમાં શ્રમિક યુવાનના મૃતદેહના પીએમ માટે તબીબો એકબીજા પર ખો આપતા હોય તેવો ઓડિયો વાયરલ થય સેવાભાવી આગેવાનોની રજૂઆત સાંભળવાના બદલે આર.ડી.ડી. ઉલ્ટાના ગાજયા સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ … Read More

Gondal-Rajkot ગોંડલ નગરપાલિકા ને રાજ્ય સરકારશ્રી આપેલ ગ્રાન્ટમાંથી ૧.૭૫ કરોડ ના ખર્ચે બનાવેલ અધતન દીન-દયાળ આશ્રયસ્થાન જેમાં ૧૦૦ ઉપર બેડ તથા સીસીટીવી તેમજ ફાયર સેફટી અત્યાધુનિક આશ્રેયસ્થાન ને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ ને સોંપવામાં આવ્યું.

ગોંડલ ના ધારાસભ્ય શ્રી ગીતાબા જયરાજસિંહ જાડેજા ની આગેવાનીમાં ગોંડલ નગરપાલિકા ને રાજ્ય સરકારશ્રી આપેલ ગ્રાન્ટમાંથી ૧.૭૫ કરોડ ના ખર્ચે બનાવેલ અધતન દીન-દયાળ આશ્રયસ્થાન જેમાં ૧૦૦ ઉપર બેડ તથા સીસીટીવી … Read More

error: Content is protected !!