Gondal-Rajkot-ગોંડલમાં હોળી – ધૂળેટીનું પર્વ રક્‍તરંજીત બન્‍યુ : બે ની હત્યા એક આડાસંબંધના કારણે વાદીપરાના રમેશભાઇ જાદવ (કોળી)ની હત્‍યા : પોલીસે ગણત્રીના કલાકોમાં જ હત્‍યા કરનાર બેને ઝડપી લીધા : મુખ્‍ય આરોપી મુકેશની શોધખોળ ગુંદાળા ચોકડી પાસે તારા બકરાને બાંધી રાખને મારૂ લીલુ ખાઇ જાય છે.. તેમ કહી કેશુ પરમારને મોટાભાઇ ભીખાએ પતાવી દીધોઃ ધરપકડ.

ભાઇના હાથે હત્‍યાનો ભોગ બનનાર કેશુભાઇ પરમારનો મૃતદેહ વાદીપરાના યુવાનની હત્‍યામાં પકડાયેલ બંને શખ્‍સો તથા હત્‍યાનો ભોગ બનનાર કોળી યુવાનની લોહીમાં લથબથ હાલતમાં લાશ નજરે પડે છે. ગોંડલમાં હોળી – … Read More

Gondal-Rajkot-ગોંડલમાં ઉગમ સર્કલ પાસે ફુલવાડી કોમ્પલેક્ષ પાસે બનેલ હત્યાના ગુન્હાનો ભેદ ઉકેલાયો : ગણતરીની કલાકોમાં બે શખ્સોને ઝડપી લેતી રાજકોટ ગ્રામ્ય લૉકલ ક્રાઈમ બ્રાન્ચ.

ગોંડલ મોડી રાત્રી ના સમયે ઉગમ સકકલ પાસે, ફુલવાડી કોમ્પલેક્ષ, બાબા નોનવેજ નામની દુકાન પાસે રમેશભાઇ નરશીભાઇ જાદવ* રહે, વાદીપરા ગામ તા. કોટડાસાાંગાણી વાળા)ને કોઇ અજાણ્યા શખ્શ દ્રારા કોઇ પણ … Read More

Rajkot-૧૨ થી ૧૪ વર્ષના બાળકોને કોરોના વેક્સિનેશનનો પ્રથમ દિવસ રાજકોટ શહેરમાં ૨,૮૬૯ અને જિલ્લામા ૪,૨૨૦ બાળકોને પ્રથમ ડોઝ અપાયો.

આજથી સમગ્ર દેશમાં ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને કોરોના સામેની રસી આપવાના નિર્ણયના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે રાજકોટ શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા જુદી  જુદી ૧૦ શાળાના ૨,૮૬૯ બાળકોને સંલગ્ન … Read More

Gondal-Rajkot-ગોંડલમાં ચોરાઉ બાઇક સાથે જાકીર સહિત બેને રાજકોટ રૂરલ એસ.ઓ.જી.બ્રાન્ચએ ઝડપી લીધા.

ગોંડલમાં ચોરાઉ બાઇક સાથે નીકળેલ શખ્‍સ અને તેના સાગ્રીત સગીરાને રૂરલ એસ.ઓ.જી.ની ટીમે ઝડપી લીધા હતા રૂરલ એસ.પી.બલરામ મીણા દ્વારા જીલલામાં વાહન ચોરીના અનડીટેકટ ગૂન્‍હાઓનું ડીટેકશન કરવા બાબતે સુચના કરવામાં … Read More

Gondal-Rajkot-ગોંડલ મોટા આંતરડાની બીમારીથી પીડાતા બે વર્ષના માસૂમની વહારે દાતાઓઃ ઓપરેશન કરાવી માનવતા મહેકાવી.

રોટરી કલબના પૂર્વ પ્રમુખ અને મેડિકલ સ્ટોર સંચાલક જીતુભાઈ માંડલીકની કોઓર્ડિનેટર તરીકેની મહત્વની ભૂમિકા રહી. વર્તમાન સમયે આર્થિક મંદીના માહોલ વચ્ચે હોસ્પિટલ કે ઓપરેશનના નામ સાંભળતાની સાથે જ ભલભલા લોકોના … Read More

Moviya-Gondal-ગોંડલના મોવીયા ખાતે વિનામૂલ્યે આયુષ્યમાન કાર્ડ કાઢવા અંગેનો કેમ્પ યોજાયો.

ગોંડલ ધારાસભ્ય ના પ્રતિનિધિ અને યુવા અગ્રણી જ્યોતિરાદિત્ય સિંહ જયરાજસિંહ જાડેજા (ગણેશભાઈ) ની આગેવાનીમા મોવીયા ગામના કડવા પટેલ સમાજવાડી ખાતે યુવા ભાજપ ટીમ દ્વારા વિનામૂલ્યે આયુષ્યમાન કાર્ડ કાઢવા અંગે ના … Read More

Kotdasangani-Gondal-કોટડાસાંગાણી વિસ્તાર માં ગોંડલ ડિવિઝન ના DYSP એ જુગાર ધામ પર દરોડો પાડ્યો :૨૮ જુગારી ઓ ઝડપાયા…

કોટડાસાંગાણી વિસ્તાર માં ગોંડલ ડિવિઝન ના DYSP એ જુગાર ધામ પર દરોડો પાડ્યો દેતડીયા ગામ ની સીમ માં ખરાબા ની જગ્યા માં જુગાર ધામ ચાલતો હતો ગોંડલ DYSP પી . … Read More

Jetpur-Rajkot-જેતપુરસીટી પોલીસ સ્ટેશનના દાસીજીવણપરા વિસ્તારમાં આવેલ  કેનાલમાં ગળે ટુંપો આપી, મોત નીપજાવેલ હાલતમાં સાધુની લાશ મળી આવેલ હોય જે ગુન્હાનો ભેદ ઉકેલી ચાર ઇસમોને પકડી પાડતી:રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ,  

 પ્રાપ્ત વિગત મુજબ ગઇ તા.૦૪/૦૩/૨૦૨૨ના રોજ દાસીજીવણપરા પાસે કેનાલમાં સાધુની લાશ (હાથ પગ બાધેલ હાલતમાં) મળી આવેલ હોય સદરહું બનાવની ગંભીરતાં જોતાં તાત્કાલીક લાશની ઓળખ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવી … Read More

Gondal-Rajkot-ગોંડલમાં ચશ્માની દુકાન અને જેતપુરના મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી LCB: કિશોર સહિત બે ઝડપાયા.

  ગોંડલમાં ૫.૪૦ લાખની રોકડ ચોરી કરનાર તસ્કરોએ માતાજીને બોકડાની બલી ચડાવી. હિરેન ઓપ્ટીકલમાંથી રૂા.૫.૪૦ લાખની ચોરી થયેલી, રૂા.૪.૯૦ લાખનો મુદ્દામાલ કબજે કરાયો: આરોપી રૂત્વીક દેવીપૂજક દિવાલોમાં બાકોરું પાડી ચોરી … Read More

Vichhiya-Jasdan-વિછીયામાં બીલ વગરના મોબાઇલની લે-વેચ કરતા શખ્સને રૂરલ એસઓજીએ પકડી પાડી ૧૮ મોબાઇલ કબ્જે કર્યા હતા.

પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર રીતે જુના મોબાઇલનું તથા ચોરીના મોબાઇલની ખરીદી વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર … Read More

error: Content is protected !!