Bharuch-પંજાબથી રિવોલ્વર લઈ ગુજરાતમાં લૂંટના ગુનાઓની હારમાળા સર્જવા નીકળેલા લૂંટારુઓને ભરૂચ પોલીસે ઝડપી પાડ્યા.

ભરૂચ જિલ્લમાં 24 કલાકમાં પેટ્રોલ પંપ લૂંટના પ્રયાસની બે ઘટનાઓને અંજામ આપનાર લૂંટારુઓ આખરે ઝડપાઇ ગયા છે . બેક ટુ બેક લૂંટની બે ઘટનાઓને અંજામ આપી ભરૂચ જિલ્લામાંથી પલાયન થઇ … Read More

Rajkot-રાજકોટમાં ૧૫૦૦૦ લઈ ડિપ્લોમા કોર્ષના સર્ટિફિકેટ કાઢી આપવાના રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ.

રાજકોટ શહેરમાં બોગસ સર્ટિફિકેટનું કૌભાંડ ચાલે છે.જેથી પોલીસે છટકું ગોઠવ્યું હતું. જેમાં નાના મવા રોડ ઉપર આવેલા માધવ કોમ્પનલેક્ષના ત્રીજા માળે એસઇઆઈટી એજ્યુકેશનના નામે આવેલી ઓફીસમાં દિલીપ ગીરધરલાલ ચૌહાણને ડમી … Read More

Ribda-Gondal-રીબડામાં ચડ્ડી બનિયનધારી ગેંગ ત્રાટકી; 14.58 લાખની ચોરી ઉમિયા ઈન્ડસ્ટ્રીઝ ઝોનમાં મધરાતે પાંચ બુકાની ત્રાટકયા; બે કારખાનામાં હાથફેરો કર્યો; સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ.

રાજકોટ જિલ્લામાં તરખાટ મચાવતી ચડ્ડી બનીયાનધારી ટોળકીએ રીબડા ગામે આવેલ ઉમીયા ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ત્રાટકી ટેરાફોલ કંપનીને નિશાન બનાવી ઓફિસના ટેબલના ખાનામાં રાખેલ 14.58 લાખની રોકડ રકમ ઉઠાવી ગયાની ગોંડલ તાલુકા … Read More

Gondal-ગોંડલના બાળકોએ ગુજરાત કરાટે કોમ્પિટિશનમાં જગમગીયા અને ગોંડલ ને કરાટે લેવલમાં ગુજરાતમાંથી ઉચ્ચ કોટી સારું એવું સ્થાન અપાવ્યું ગોંડલના તારલા ઓએ.

.‌ તારીખ 2/3 મી મે દેવ ખાતે ઓલ ઇન્ડિયા વાડો કાઈ દ્વારા ગુજરાત કરાટે કોમ્પિટિશન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોંડલના 17 બાળકોએ ભાગ લીધો હતો જેમાં ગુજરાતમાંથી 350 બાળકોએ … Read More

જેતપુર અને ગોંડલમાં જુગાર રમતા ચાર મહીલા સહિત દસ શખ્સો ઝડપાયા:રોકડ,મોબાઇલ ફોન, બાઇક મળી રૂ.૧.૮૪લાખનો મુદામાલ જપ્ત કર્યો.

જેતપુર અને ગોંડલમાં બંધ બારણે ચાલતા જુગાર ધામમાં દરોડો પાડી ચાર મહીલા સહીત ૧૦ શખ્સોને રોકડ, મોબાઇલ, બાઇક મળી રૂ.૧.૮૪ લાખના મુદામાલ સાથે પોલીસે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી. દરોડાની … Read More

Rajkot-નાનામૌવા સર્કલ પાસે આવેલ આર.એમ.સી. કવાટરમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંન્ચ.

આરોપી અલ્પેશ રામાવતની શોધખોળ :વિદેશી દારૂની બોટલોનો મુદામાલ જપ્ત.   રાજકોટ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમીશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમીશ્નર ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિશનર ક્રાઇમ ડી.વી. … Read More

Gondal-ગોંડલ મુક્તિધામ ખાતે એકત્રિત થયેલ અસ્થિઓનું વિસર્જન હરિદ્વાર ગંગા નદીના કિનારે કરવામાં આવ્યું.

ગોંડલથી ૪૫ સેવાભાવી યાત્રિકો લક્ઝરી બસ દ્વારા હરિદ્વાર પહોંચી ત્યાંથી ચારધામ યાત્રાએ નીકળ્યા. ગોંડલ શહેરના મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત મુક્તિધામની સેવાઓ સૌરાષ્ટ્ર ગુજરાત ભર માં જાણીતી છે ત્યારે આ … Read More

Gandhinagar-એટીએસે બાવન ગેરકાયદે હથિયાર સાથે ૨૨ને ઝડપ્યા.

રાજ્યની બહારથી હથિયારો લાવ્યા બાદ આ હથિયારો સૌરાષ્ટ્રમાં વેચતા, ઝડપાયેલા મોટાભાગના આરોપીઓ સૌરાષ્ટ્રના. ગુજરાત એટીએસ સૌરાષ્ટ્રમાં ચાલતા ગેરકાયદેસર હથિયારોના વેચાણના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત એટીએસએ એક મોટુ ઓપરેશન સફળતાપૂર્વક … Read More

Morbi-મોરબીના કિષ્ના પાર્કમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા.

  રૂ.૧,૨૫,૯૮૦ના મુદામાલ સાથે આરોપી રફીક ઉસ્માનભાઈ અજમેરી અને જીતરાજસિંહ ક્રિપાલસિહ ગોહિલને ઝડપી લીધા.   મોરબીના વાવડી રોડ પર કિષ્ના પાર્કમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી કારમાં હેરાફેરી કરનાર … Read More

Surat-સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટનો ચુકાદો : હત્યારા ફેનિલને ફાંસીની સજા ફટકારાઈ.

સુરત સહિત રાજ્યમાં ચકચાર મચાવનાર ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટના ચુકાદા બાદ આજે હત્યારા ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી છે. પરંતુ આરોપીના ચહેરા પર કોઈ ડર દેખાયો ન હતો. સજાની સુનાવણી … Read More

error: Content is protected !!