રાજકોટના મનહરપ્‍લોટમાંથી યોગેશ બારભાયાને ૬.૬૯ લાખના મેફેડ્રોન ડ્રગ્‍સ સાથે એસઓજીની ટીમે જડપી પાડ્યો.

વણિક શખ્‍સ અગાઉ પત્‍નિના આપઘાત કેસમાં જેલમાં હતોઃ છુટીને મુંબઇ ગયા બાદ ત્‍યાંથી લાવ્‍યાનું રટણ : પોતે નશાની આદત ધરાવે છે અને વેંચતો પણ હતોઃ રાતે ઘરે આવતાં જ દબોચી … Read More

વિશ્વ સંવાદ કેન્દ્ર – ગોંડલ દ્વારા આદિ પત્રકાર દેવર્ષિ નારદ જયંતિની ઉજવણી કરવામાં આવી.

  વિશ્વના આદિ પત્રકાર દેવર્ષિ નારદ જયંતિના પાવન અવસરે વિશ્વ સંવાદ કેન્દ્રની પરંપરા અનુસાર પત્રકારોનો સ્નેહ મિલન સમારોહ ગોંડલમાં આવેલ જય સરદાર સ્કૂલ ખાતે યોજાયો હતો. જેમાં ગોંડલ તથા લોધિકાના … Read More

મુસલમાનોએ ખુશીથી તેમના ધાર્મિક સ્થળો હિન્દુઓને સોંપી દેવા જોઈએ’, જ્ઞાનવાપી વિવાદ વચ્ચે મહાત્મા ગાંધીનો કથિત લેખ વાયરલ થયો.

જ્ઞાનવાપી વિવાદ વચ્ચે આર્ટિકલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો લેખ મહાત્મા ગાંધીના નામે પ્રકાશિત થયો છે, તેમાં બાપુની તસવીર પણ છે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદનો મામલો ચર્ચામાં છે. એક તરફ … Read More

ગોંડલ તાલુકાના મોવિયા ગામે વડવાળી જગ્યા માં “ખીમદાસબાપુ” એવોર્ડ સમારોહ યોજાયો.

મોવિયા ધામ સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર માં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ થતી હોય છે.. પ.પુ અલ્પેશ બાપુ એ શરૂઆત નુ સ્વાગત પ્રવચન કરી સૌ આમંત્રિત મહેમાનો ને આવકાર્યા હતા. … Read More

સુરેન્દ્રનગરમાં નકલી ચલણી નોટો વટાવવાના ષડયંત્રનો પર્દાફાશ : ચાર ઝડપાયા.

આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા બહુચર હોટલ પાસેથી ૩ અને બાયપાસ રોડ ઉપરથી એક સહિત ચાર શખ્સ પાસેથી ૫૦,૨૦૦ અને ૧૦૦ના દરની૧૩૫ નકલી નોટો કબજે કરાઇ સુરેન્દ્રનગર શહેરમાં … Read More

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે સજોડે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી.

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ આજે દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ તેમના ધર્મપત્ની સાથે જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ ભગવાન … Read More

આટકોટ ખાતે નવનિર્મિત શ્રી કે.ડી.પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કરતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ.

૨૦૦ બેડની નવનિર્મિત મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં આયુષ્માન ભારત તથા મુખ્યમંત્રી અમૃતમ (માં) યોજનાના લાભાર્થીઓ સારવાર મેળવી શકશે   જસદણ – વીંછીયાના નાગરિકોને ઘરઆંગણે શ્રેષ્ઠ તબીબી સારવાર મળી શકશે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ … Read More

રાજકોટ એરપોર્ટ ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું.

 રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી કે.ડી.પરવાડિયા  મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલનું ભવ્ય લોકાપર્ણશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે .ત્યારે રાજકોટ એરપોર્ટ ખાતે તેમનું મુખ્યમંત્રીશ્રી … Read More

અમરેલી પાસે ૨૫ લાખનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયોભુસા ભ૨ેલા બાચકાની નીચે દારૂ છુપાવ્યો હતો : ક્રાઈમ બ્રાંચે દારૂ ટ્રક મળી રૂા.૩૩.૮૭ લાખનો મુદામાલ જપ્ત ર્ક્યો.

ગાંધીનાં ગુજ૨ાતમાં દારૂબંધી હોવા છતાં પણ ૨ાજસ્થાન થી વિદેશી દારૂ આયાત ક૨ી વેંચાણ ક૨વાના ઈ૨ાદે મોટા બીલને સાચા ત૨ીકે ઉપયોગ ક૨ી ઈ-વે બીલ સહિત વિદેશી દારૂનો જથ્થો, ટ્રક સહિત રૂા.૩૩.૮૭ … Read More

જામકંડોરાણાના સોડવદરમાં જુગાર રમતા ૯ પત્તા પ્રેમી ઝડપાયા: ૧પ લાખનો મુદ્દામાલ કબ્‍જે.

જામકંડોરણાની સોડવદરની સીમમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ત્રણ વેપારી સહીત નવ શખ્સોને રોકડ, મોબાઇલ ફોન ૯, બાઇક, અને કાર મળી રૂ.૧૫૩૦ લાખના મુદામાલ સાથે જામકંડોરણા પોલીસે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી … Read More

error: Content is protected !!