રાજકોટ એઇમ્સના ડો. ઉત્સવ પારેખ ગોલ્ડ મેડલથી સન્માનિત.

એઇમ્સ ડીરેક્ટર પ્રો. ડૉ. (કર્નલ) સી.ડી.એસ. કટોચે રાષ્ટ્રીય કક્ષાની આ સિદ્ધિ બદલ શુભેચ્છા પાઠવી.   ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીઝ (AIIMS), રાજકોટ ખાતે ફોરેન્સિક મેડિસિન એન્ડ ટોક્સિકોલોજી વિભાગના ડો. … Read More

ખેડૂતોનો મુરઝાતો પાક બચાવવા તાકીદે નર્મદા કેનાલ શરૂ કરવા કોંગ્રેસની માંગ.

હળવદ તાલુકા કોંગ્રેસ દ્વારા ગૌચર,ખેત તળાવડાં અને ચોરીના બનાવો અટકાવવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું ખરીપાક સીઝન પૂર્વે હળવદ,મોરબી અને માળીયા તાલુકામાં ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યું છે પરંતુ હજુ સુધી વરસાદ … Read More

ગોંડલ ની શ્રી ઓરો સ્કુલ દ્વારા ઇન્ટરનેશનલ યોગ દિવસ ની ભવ્યાતી ભવ્ય ઉજવણી ઓરો સ્કુલના ગ્રાઉન્ડમાં કરવામાં આવી.

શ્રી આરો સ્કુલ ની ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમ બંને માધ્યમોના નાના-મોટા ધોરણના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ યોગા કરીને યોગાનું આપણા જીવનમાં શું મહત્વ છે. તેનું વિશેષ જ્ઞાન જાણીતા યોગ … Read More

ગોંડલ ભાજપના આગેવાન વિરૂધ્‍ધ ૪૧ લાખનો ચેક પાછો ફર્યાની ગોંડલની કોર્ટમાં ફરિયાદ.

ગોંડલના એડી. ચીફ. જયુડી. મેજી કોર્ટએ ભા. જ. પ.ના આગેવાન ગોંડલ ના રહેવાસી કિશોરભાઈ આંદીપરા વિરુદ્ધ એન. આર. આઈ. દ્વારા કરવામાં આવેલ રૂ. ૪૧,૨૩,૦૦૦/- ચેક રિટર્ન ની ફરિયાદ રજીસ્‍ટરે લઈ … Read More

ગોંડલ જામવાડી GIDC માંથી બાળમજુરી કરતી બાળકીને છોડાવવામાં આવી.

ગોંડલના જામવાડી જીઆઈડીમાંથી બાળમજૂરી કરતી બાળકીને છોડાવીને સિંગદાણાના કારખાનેદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા બાળમજૂરી અંગે સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવવામાં આવેલ … Read More

ગોંડલ ઉમવાળા ચોકડી પાસે રહેણાંક મકાન માંથી દારૂ નો 109 બોટલ દારૂ મળી આવ્યો.

ગોંડલ પોલીસ ના જયદીપસિંહ, શક્તિસિંહ અને અમરદીપસિંહ ને મળેલ ખાનગી બાતમી ના આધારે રેઇડ કરતા ગોંડલ ઉમવાળા ચોકડી પાસે ખોડલદીપ હોટલ ની પાછળ આવેલ રહેણાંક મકાન માંથી 109 દારૂ ની … Read More

ગોંડલ સ્ટેશન પ્લોટ માં GEB ઓફિસ પાસે થી 6 બોટલ દારૂ સાથે એક ઇસમ ને પકડી પાડ્યો.

ગોંડલ સ્ટેશન પ્લોટ માં આવેલ GEB ઓફિસ પાસે થી પસાર થતા બાઈક ચાલક ને ગોંડલ ડી સ્ટાફ ની ટીમે ચેક કરતા બાઈક ચાલક હર્ષદ ચૌહાણ પાસે થી 6 બોટલ ઈંગ્લીશ … Read More

ગોંડલ સીટી પોલીસના કર્મચારી જયદીપસિંહ ચૌહાણની દાદાગીરીઃ ખિસ્સામાંથી 1,18,000 ઝૂંટવી લીધા.

  જુગારનો ખોટો કેસ કરી રોકડ રકમ જપ્ત કરી રેકર્ડ ઉપર ક્યાંય નહીં બતાવવા પાછળનું કારણ શું ?? ગોંડલ સિટી પોલીસમાં ફરજ બજાવતા જયદીપસિંહ ચૌહાણે 3,1.18000 ખીસ્સામાંથી બળજબરી પૂર્વક કાઢી … Read More

હળવદ તાલુકાના ડુંગરપુર ગામની સીમમાં સંગ્રહ કરેલ ઇંગ્લિશ દારૂ સાથે એક ઝડપાયો બે ફરાર.

પોલીસની આ કાર્યવાહી માં રૂ. 26.200 નો મુદ્દામાલ ઝડપી પાડી એ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી. હળવદ તાલુકાના ડુંગરપુર ગામની સીમમાં વાડીએ દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો … Read More

હળવદ ની પતંજલિ નર્સિંગ કોલેજ ખાતે અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ નું આયોજન થયું આજરોજ હળવદ ખાતે આવેલ શ્રી પતંજલિ નર્સિંગ કોલેજ ખાતે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત અંગદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ નું … Read More

error: Content is protected !!