ગોંડલ દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો.

ગોંડલ ના અગ્રણી ઉદ્યોગપતિ અને પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક અને શ્રી દાસીજીવણ સત્સંગ મંડળ ગોંડલ દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવ નું ગોંડલ દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય થી અતિ ભવ્ય રીતે … Read More

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે ૭૬ માં સ્વાતંત્ર પર્વની થયેલી શાનદાર ઉજવણી.

અનેક વીરોના બલિદાનથી આજે આપણે સ્વતંત્રતાના શ્વાસ રુપી અમૃતનું પાન કરીએ છીએ – પ્રો.કલાધર આર્ય દેશની આઝાદી માટે ફના થનારા શહીદોની શહાદતને યાદ કરીને ભાવુક બનતા પ્રો.કલાધર આર્ય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના … Read More

જામનગર એલસીબીએ જુગારધામ ઝડપી લઈ 30 આરોપી વિરૂધ્ધ કરી કાર્યવાહી.

જામનગર એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ. કે. જે. ભોયનો કથિત મેસેજ વાયરલ થયો હતો. જેમાં સાતમ-આઠમના તહેવાર દરમિયાન મકાનોમાં પરિવારના સભ્યો ગંજીપતા રમતા હોય તો સહાનુભુતિ રાખવાનું જણાવાયું હતું. જુગારીઓ જાણે આ … Read More

ગોંડલનો બુટલેગર પાસા હેઠળ જેલહવાલે અમદાવાદની મધ્યસ્થ જેલમાં મોકલાયો.

ગોંડલ ભોજરાજપરા જેલચોકમા રહેતો દારુ નો ધંધાર્થી ગૌરવ અરૂણભાઇ જેઠવા ઉ.વ.30 ની ગેરકાયદેસરની પ્રવુતી અકુંશમા લેવા માટે તેના વિરુદ્ધ પાસાના કાયદા હેઠળ દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજી. રાજકોટની કચેરી તરફ … Read More

ગોંડલ ના સાંસ્કૃતિક મેળા માં તૈયારી ને આખરી ઓપ : પોરબંદર સાંસદ અને ધારાસભ્ય ના હસ્તે ખુલ્લો મુકાશે.

ગોંડલ કોલેજ ચોક માં સંગ્રામસિંહજી હાઈસ્કૂલ ના ગ્રાઉન્ડ માં બુધવારે સાંજે 6.00 વાગ્યે ગોંડલ નગરપાલિકા આયોજિત સાંસ્કૃતિક લોકમેળો પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જાડેજા ના હસ્તે લોક મેળો ખુલ્લો … Read More

જામકંડોરણામાં રાષ્ટ્ર પ્રેમી યુવાનો દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી.

ધારાસભ્ય જયેશ રાદડિયા એ હાજરી આપી હતી.મુસ્લિમ સમાજ એકતા મંચ દ્વારા જયેશ રાદડિયા નું સાલ ઓઢાડી સન્માન કરવાંમાં આવ્યું હતું.જેમાં તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ,સરપંચ બાલાભાઈ બગડા,ભાજપ યુવા પ્રમુખ મયંક … Read More

ગોંડલની સબજેલ પાસે ૧૬ વર્ષના સમીર પઠાણને મિત્ર ઉમંગ ગૌસ્વામી એ છરીના ઘા મારી હત્યાનો પ્રયાસ: હાલત ગંભીર રાજકોટ ખસેડાયો.

નોનવેજની દુકાનમાં કામ કરતો સમીર પઠાણ ઘર તરફ જઈ રહ્યો હતો અને રસ્તામાં ઉમંગ ગૌસ્વામીએ આંતરી હુમલો કર્યો: ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો: પોલીસ દોડી ગોંડલમાં સબજેલ પાસે સમીર પઠાણ નામના યુવક … Read More

સૌરાષ્ટ્રના ૨૨ સહિત રાજ્યના ૭૯ નાયબ કલેકટરોની બદલી.

રાજકોટ ગ્રામ્યમાં વિરેન્દ્ર દેસાઈની જગ્યાએ નવસારીના વિવેક ટાંક, મઘ્યાહન ભોજનના પી.એમ.મોણપરાના સ્થાને ભાવનગરના સુરજ સુથાર અને જસદણના કે.બી. બાટી ને ગોંડલ મુકાયા. રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા મોડી સાંજે જીએસ.કેડરમાં સામુહીક … Read More

અરવિંદ કેજરીવાલની ગુજરાતની મહિલાઓ માટે ગેરંટી: રાજ્યમાં 18 વર્ષથી ઉપરની દરેક મહિલાઓને એક હજાર રૂપિયા દર મહિને આપવામાં આવશે.

ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારેઆમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર આજે ગુજરાતની મુલાકાતે છે. તેમણે વૈષ્ણોદેવી સર્કલ … Read More

રીબડાનાં રાજદિપસિંહ જાડેજાને મુંબઇમાં મળ્યો ‘શ્રેષ્ઠ દાનવીર એવોર્ડ’

ભારત ઇન્ટરનેશનલ ઇન્ફલુએન્સર એવોર્ડસ   ( IIIA – 2022 ) માં ફિલ્મી – ટી.વી . હસ્તિઓ ઉમટી પડી રીબડાનાં રાજદિપસિંહ જાડેજાને મુંબઇમાં મળ્યો ‘ શ્રેષ્ઠ દાનવીર એવોર્ડ ’ મિડ – ડે … Read More

error: Content is protected !!