વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અને ગાંધી વિદ્યાપીઠ સંચાલિત સ્નાતક અધ્યાપન મંદિર બી.એડ્. કોલેજ, વેડછીમાં ગુરૂપૂર્ણિમાનો ગરિમાપૂર્ણ કાર્યક્રમ યોજાયો.
સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન પ્રાધ્યાપક ડૉ. ભાવનાબેન મહેતાએ કર્યું હતું. દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુક્યો ત્યારબાદ પ્રશિક્ષણાર્થીઓએ ગુરુ પ્રત્યેનો પોતાનો અહોભાવ પ્રગટ કરતું વક્તવ્ય આપ્યું અને તમામ ગુરુઓનું ગુરુપૂજન કર્યું … Read More