ભગવદ્દભૂમિ ગોંડલ ની દીકરી ની World Book Of Records – London દ્વારા લેવાય નોંધ.

અદભુત !!! અકલ્પનીય !!! 9 વર્ષ ની ધ્વનિએ ગણિત ને બનાવ્યું સાવ સરળ.. ફરી થી એક વખત સમગ્ર ગોંડલ માટે ગૌરવમય ક્ષણ…. ” મન હોય તો માળવે જવાય… ” જો … Read More

રિબડા નાં રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા પરિવારે જામકંડોરણા માં રાજપુત ક્ષત્રિય સમાજ ની વાડી માટે ૫૧ લાખ નું દાન.

રિબડા નાં રાજદીપસિંહ અનિરુદ્ધ સિંહ જાડેજા પરિવારે સ્વ બારાજબા મહિપતસિંહ જાડેજાના સ્મરણાર્થે જામકંડોરણા માં રાજપુત ક્ષત્રિય સમાજની વાડી માટે સત્યજીતસિંહ જાડેજા હસ્તે આપ્યું ૫૧ લાખનું દાન.

જન્મદિવસની અનોખી ઉજવણી ગોંડલની 27 વર્ષની યુવતીએ કર્યું અંગદાન.

ક્યારે જન્મદિવસ પર અંગદાન વિશે સાંભળ્યુ છે અંગદાનને મહાદાન ગણવામાં આવે છે. ત્યારે આવુ મહાદાન ગોંડલની 27 વર્ષની યુવતીએ કર્યું છે. જન્મ દિવસના દિવસે જ અંગદાન કરી જન્મ દિવસની વિશેષ … Read More

ગોંડલની ઉદ્યોગભારતી સોસાયટીમાં તિનપતીનો જુગાર રમતાં ચાર મહીલા સહીત નવ પકડાયા.

ઉદ્યોગભારતી સોસાયટીમાં નવીન ઉર્ફે લાલો પોતાના મકાનમાં જુગાર રમાડતો ‘તો’: પોલીસે રૂ।.૧૯ હજારની રોકડ જપ્ત કરી ગોંડલમાં બંધબારણે ચાલતી જુગાર-કલબમાં પોલીસે દરોડો પાડી ચાર મહિલા સહીત નવ શખ્સોને રૂ।.૧૯ હજારની … Read More

ગોંડલમાં નવસારીના નાયબ મામલતદારને ચાર શખ્સોએ લૂંટી લીધા:ફ્રેન્ડશીપ અને સજાતીય સંબંધ બાંધવાના બહાને અવાવરું જગ્યામાં લઈ જઈ માર મારી બળજબરી પૂર્વક ફોન પે દ્વારા અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરાવી કુલ રૂપિયા 46000 ની રકમ પડાવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી.

દેશભરમાં ફ્રેન્ડશીપ સેક્સ કરવાના બહાને છળકપટ ચાલી રહ્યું છે અવારનવાર ફરિયાદો સાયબર ક્રાઇમ નોંધાઈ રહી છે ત્યારે નવસારી ખાતે ફરજ બજાવતા મામલતદારને ગોંડલના ચાર શખ્સોએ ફ્રેન્ડશીપ કરવાના બહાને બોલાવી અવાવરું … Read More

ગોંડલ તાલુકામાં ગરીબ પરિવારની ૨૦૦ દિકરીઓને સુકન્યા સમૃધ્ધિ ખાતા ખોલાવવા માટે દાન આપતા રિબડા નાં રાજદીપસિંહ જાડેજા.

ગોંડલ પોસ્ટ માસ્તર દ્વારા રીબડાના રાજદીપસિંહજી અનિરૂધ્ધસિંહજી જાડેજાની શુભેચ્છા મુલાકાત લઈને સરકારની સુકન્યા યોજના બચત અંગે માહિતી આપી હતી ગરીબ પરિવાર વધુ ને વધુ આ યોજનાઓનો લાભ ઉઠાવે એ હેતુથી … Read More

ગોંડલ સીટી પો.સ્ટે. વીસ્તારમાંથી શંકાસ્પદ હાલતમા ૩૧ મોબાઇલ સાથે એક ઇસમને પકડી પાડતી ગોંડલ સીટી પોલીસ સર્વેલંસ સ્ટાફ ની ટીમ.

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠોડ  તથા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ  પી.એ.ઝાલા  તરફ થી મળેલી સુચના અન્વયે ગોંડલ સીટી પો.સ્ટે.વિસ્તારમાથી ઘડફોડ ચોરી તથા મોબાઇલ ચોરીની તપાસમા રહેવા બાબતે આપેલ સુચના … Read More

ઓસમ્ ડુંગરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા સરકાર પ્રયત્નશીલ -રાજ્યમંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી: પાટણવાવ પર્વત તળેટીમાં પરંપરાગત લોકમેળો ખુલ્લો મૂકતાં રાજ્યમંત્રીશ્રી.

રાજકોટ જિલ્લાના પાટણવાવ ગામે ઓસમ ડુંગરની તળેટીમાં માત્રીમાતાના  સાનિધ્યે વર્ષોથી યોજાતા ભાદરવી અમાસના ત્રીદિવસીય પરંપરાગત લોકમેળાને પ્રવાસન રાજ્ય મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીએ પોરબંદર સાંસદ શ્રી રમેશભાઈ ધડુક ધારાસભ્ય શ્રી લલિતભાઈ … Read More

ડ્રગ્સ રેકેટનો રેલો રાજકોટ પહોંચ્યો; ફાર્મા કંપનીમાં ATS ત્રાટકી: હડમતાળા નજીક પારમેક્સ ફાર્મામાં દરોડા: વડોદરાની કંપનીમાંથી ઝડપાયેલા ૧૧૨૫  કરોડના ડ્રગ્સનું રો-મટીરીયલ્સ સપ્લાય કર્યાની શંકા.

એટીએસનું રાજકોટ રૂરલ એલસીબી-એસઓજીને સાથે રાખી મધરાત સુધી સર્ચ: ખળભળાટ. સાવલી ડ્રગ્સ રેકેટનો રેલો રાજકોટ પહોંચ્યો છે. અહીં હડમતાળાની ફાર્મા કંપનીમાં એટીએસે દરોડો પાડ્યો હતો. વડોદરાના સાવલીની જે કંપનીમાંથી ૧૧૨૫ … Read More

ગોંડલનાં મોવિયા ની સગીરા પરિવારને જાણ કર્યા વગર મેળામાં જતા પિતાએ ઠપકો આપતા ઝેર પીધું : સગીરાને સારવાર માટે રાજકોટ ખસેડાઈ.

ગોંડલના મોવિયામાં રહેતી સગીરા પરિવારને જાણ કર્યા વગર ગોંડલમાં મેળામાં ગઈ હતી. આ અંગે પિતાએ ઠપકો આપતાં પુત્રીએ ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં … Read More

error: Content is protected !!