સૌરાષ્ટ્ર ના બહુ ચર્ચિત ગોંડલ ના તબીબ પત્ની કેસમા :અઢી વર્ષથી વૃદ્ધ સાસુ-સસરા ના મકાન પર કબ્જો કરનાર દબંગ પુત્રવધુ હિરલ વાલજીભાઈ બુન્હાને કબ્જો પરત કરવા ઍતિહાસિક ચુકાદો આપતી હાઈ કોર્ટ.
સાસુ-સસરા ની સ્વપારજીત મિલકત ઉપર દબંગ પુત્રવધુ હિરલ વાલજીભાઈ બુન્હા નો કબ્જો ગેરકાયદેસર ઠરાવતી હાઈ કોર્ટ. ચકચારી ઘટના મા સાસુ નું મકાન ત્રણ અઠવાડિયા માં પરત કરવા હાઈ કોર્ટ … Read More











