વિંછીયા ખાતેથી કોર્ડીન સીરપનો જથ્થો પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.

મ્હે,પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓ દ્વારા પ્રતિબંધીત કોર્ડીન સિરીપ રાખી કે વેચાણ કરતા મેડીકલ ઉપર વોચ રાખી મળી આવ્યે કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જેથી પોલીસ અધિક્ષક … Read More

રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં વંદના કરાટે એકેડમીના વિદ્યાર્થીઓએ જીત હાસિલ કરી.

ગત તારીખ : 30 એપ્રિલ થી ૧ મેં એ ભાવનગર ખાતે ઓલ ઇન્ડિયા વાડો-કાઈ કરાટે ડો. એસોસિયન દ્વારા રાજ્ય કક્ષાનું કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યભરમાંથી 600 થી … Read More

ધોરણ 12 સાયન્સમાં ગંગોત્રી સ્કૂલ નું ધમાકેદાર પરિણામ.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ-12 સાયન્સ નાં પરિણામ માં ગંગોત્રી સ્કૂલ નો દબદબો યથાવત રહ્યો છે. ધોરણ -12 સાયન્સમાં મકવાણા જય ભરતભાઇ ગુજરાત બોર્ડ માં કુલ 650 ગુણ … Read More

કોટડા સાંગાણીના રામોદ ગામે પ્રથમ આંતરજ્ઞાતિય લગ્ન સમારોહ યોજાયો.

લગ્નોત્સવમાં કન્યાઓને 199 પ્રકારની વસ્તુઓ સાથે રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા દ્વારા કરિયાવર રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીના રામોદ ગામે પ્રથમ વખત હિન્દુ ધર્મમાં આંતરજ્ઞાતિય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જય ભીમ એજ્યુકેશન એન્ડ … Read More

ગોંડલ રીબડાના ભામાશા અનિરૂધ્ધસિંહ જાડેજાનું પિતા વગરની દિકરીને કરીયાવરનું દાન.

ગોંડલના માજી ધારાસભ્ય સ્વ.શ્રી મહિપતસિંહજી ભાવુભાબાપુ જાડેજાના પુત્ર અનિરૂધ્ધસિંહ જાડેજા-રીબડા દ્વારા છેલ્લા ઘણા સમયથી એમ્બ્યુલન્સો,ગાયોને ઘાસચારો,વિવિધ સમાજના લોકોના સમાજ,મંદિરો,અને જરૂરિયાત મંદોને દાન આપીને આર્થિક સહાય કરવામાં આવી રહી છે.શ્રી મહિરાજ … Read More

સરદાર પટેલ સોશ્યલ ગૃપ-ગોંડલ દ્વારા પ્રેમનું પાનેતર લેઉવા પટેલ સમૂહ લોત્સવનું આયોજન.

૩૦ એપ્રીલ ૨૦૨૩નાં રોજ દાસીજીવણ પાર્ટી પ્લોટ ગોંડલ ખાતે આયોજન સરદાર પટેલ સોશ્યલ ગૃપ-ગોંડલ દ્વારા પ્રેમનું પાનેતર લેઉવા પટેલ સમૂહ લોત્સવનું આયોજન ૩૦ એપ્રીલ ૨૦૨૩નાં રોજ દાસીજીવણ પાર્ટી પ્લોટ ગોંડલ … Read More

જામકંડોરણા યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટની યદુનંદન ઈલેવનનો વિજય : રાજશક્તિ રીબડા 92 રન સાથે રનર્સ અપ.

રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે ગૌલોકવાસ ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાની સ્મૃતિમાં ઓપન ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય અને માજી મંત્રી જયેશભાઈ રાદડીયાના સહયોગથી ક્રિકેટ ગ્રુપ જામકંડોરણા દ્વારા … Read More

રાજકોટ Reng I G એ ઓર્ચાર્ડ પેલેશ અને બાલાશ્રમની મુલાકાત લીધી.

ગોંડલ નગપાલિકા સંચાલિત બાલાશ્રમ તેમજ ઓર્ચાર્ડ પેલેસની રાજકોટ RENG IG અશોક યાદવે પોતાના પરિવાર સાથે મુલાકાત લઈ ને નગરપાલિકા સંચાલિત બાલાશ્રમ તથા વૃદ્ધાશ્રમ અંગે વિગતો જાણી હતી ગોંડલ રાજવી એ … Read More

ઉપલેટા તાલુકાના ગધેથડ ખાતે આવેલ ગાયત્રી આશ્રમ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી લાલબાપુના હસ્તે બે-બે એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું.

  ગોંડલના માજી ધારાસભ્ય સ્વર્ગસ્થ મહિપતસિંહજી ભાવુભાબાપુ જાડેજા તથા સ્વર્ગસ્થ બારાજબા મહિપતસિંહજી જાડેજા નાં સ્મરણાર્થે ગોંડલની જનતા માટે અનિરૂદ્ધસિંહ મહિપતસિંહજી જાડેજા(રીબડા)   હસ્તે:- રાજદીપસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા દ્વારા ગાયત્રી આશ્રમ ગધેથડ,ખાતે … Read More

રાષ્ટ્રકક્ષાની એન.એમ.એમ.એસની પરીક્ષામાં મેવાસા કુમાર શાળાના ચાર વિધાર્થીઓ થયા સિલેક્ટ : સરકારી શાળના વિધાર્થીઓએ વધાર્યું શાળાનું ગૌરવ.

નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) 2023ની પરીક્ષામાં જેતપુર તાલુકાના મેવાસા ગામની સરકારી કુમાર શાળાના ચાર વિધાર્થીઓએ મેરિટમાં સ્થાન મેળવ્યું છે આ પરીક્ષામાં પાસ થનાર વિદ્યાથીઓને ધોરણ 09થી 12 સુધીનો … Read More

error: Content is protected !!