ગોંડલ સ્વર્ગસ્થ પુત્ર ની સ્મૃતિ માં સરકારી શાળા નં.7 ના ધોરણ 6,7 અને 8 ના તમામ વિધાર્થીઓને શૈક્ષણિક કીટ અને સ્વાદિષ્ટ બિસ્કિટ ની આપી ભેટ.

શ્રી ભગવતભૂમિ ગોંડલ ના રહેવાસી વિષ્ણુભાઈ જયશંકર ટીંબડેવાલા પરિવારના સ્વર્ગસ્થ પુત્ર ચી.મોહિત વિષ્ણુભાઈ ટીંબડેવાલા ના જન્મદિવસ ની સ્મૃતિ માં પરિવારજનોએ ગોંડલ ની સરકારી શાળા નં 7 ના ધોરણ 6,7 અને … Read More

ગોંડલના ત્રાકુડામાં પૂર્વ તલાટીએ સત્તાનો દુરુપયોગ કરી લાખો રૂપિયાની સરકારી જમીન વેચી રૂ. ૭૦ લાખ નો આર્થિક લાભ મેળવ્યો.

ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે પૂર્વ તલાટી મંત્રી દ્વારા સરકારી જમીન વેચા મારવાના કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વર્તમાન તલાટી ભાવેશભાઈ ઉદેશી દ્વારા પૂર્વ તલાટી ધર્મેશ રત્નાભાઇ હાપલિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ … Read More

ગોંડલ તાલુકા ના વોરાકોટડા ગામની સીમ માંથી સાત (૭) જુગારીઓ ને ગંજીપતાના પાના વડે તીનપત્તી નો જુગાર રમતા કુલ કિ.રૂ.૩૩,૧૪,૩૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ.

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક  અશોકકુમાર યાદવ  તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક  હિમકરસિંહ નાઓએ પ્રોહી તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતીઓ શોધી કાઢી ગે.કા પ્રવૃતી નેસ્તનાબુદ કરવા સુચના કરતા આજરોજ એલ.સી.બી શાખાના … Read More

ગુજરાતની સડક અને પરિવહન વિકાસથી પ્રભાવીત નવિ દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નિતિન ગડકરી-દિલીપ સંઘાણીની શુભેચ્છા મૂલાકાત.

નેશનલ કોરીડોર નો વિશાળ લાભ ગુજરાતને સમગ્ર દેશની સડક અને પરિવહન યોજનાઓમાં ગુજરાત અગ્રેસર રીતે જોડાયેલ છે, નેશનલ કોરીડોર નો વિશાળ લાભ ગુજરાત મેળવી રહેલ છે અને તેથી વિકાસમા ગુજરાત … Read More

ગોંડલ નાં હડમતાળા માં લમ્પી વાયરસે ત્રણ પશુઓ નો ભોગ લીધો.

ગોંડલ તાલુકાના હડમતાળા ગામે પશુઓમાં દેખાતો લમ્પી નામનો વાયરસ આવતા ત્રણ પશુઓ ના મૃત્યુ થયાં હતા.અગાઉ લમ્પી વાયરસ ને કારણે અગાઉ અનેક પશુઓ મૃત્યુ પામ્યા હતા. ત્યારે આ રોગ ફરી … Read More

બહુજન સમાજ પાર્ટી સાબરકાંઠા જિલ્લા યુનિટ દ્વારા યોજાઈ સમીક્ષા બેઠક.

તારીખ:-14/07/2025ને સોમવાર ના રોજ બહુજન સમાજ પાર્ટી સાબરકાંઠા જિલ્લા યુનિટ દ્વારા હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે કારોબારી સમીક્ષા બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું . *જેમાં માન.ડૉ. શ્રી સુરેન્દ્રસિંહ કલોરીયા સાહેબ,કેન્દ્રીય … Read More

ગોંડલ નાં વેપારીએ ટ્રેન નીચે પડતુ મુકી આત્મહત્યા કરી.

ગોંડલ માં બુટીક શોપ ચલાવતા યુવાન વેપારીએ કોઇ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતુ મુકી આત્મહત્યા કરતા અરેરાટી ફેલાઈ છે. ગંભીર ઇજાઓ સાથે વેપારીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાતા રસ્તામાં જ … Read More

જેતપુર: લેન્ડ ગ્રેબીંગ તેમજ અન્ય ગંભીર પ્રકારના ગુન્હાઓમાં ફરાર આરોપીને ઝડપી પાડતી એલસીબી રાજકોટ રૂરલ.

જેતપુર: લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલની પ્રેસનોટ મુજબ ગઇ તા.૨૪/૦૮/૨૦૨૩ના રોજ જેતપુર સીટી પો.સ્ટે માં ફરીયાદ યુસુફભાઇ અલ્લારખાભાઇ દલવાણી રહે.રાજકોટ વાળાઓએ જેતપુર મુકામે ધોરાજી રોડ ઉપર આવેલ હાજી દાઉદ હોસ્પિટલ … Read More

ગોંડલ વિક્રમસિહજી કોમ્પલેક્ષ પાસેથી ક્રેટા કાર માંથી ઇંગ્લીશ દારૂ તથા બીયર નો જથ્થો મળી આવ્યો: કુલ રૂ.૪,૨૫,૪૪૦/- નો મુદ્દામાલ પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ.

ગોંડલ તા. એલ.સી.બી શાખાના પો.ઈન્સ. વી.વી.ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી શાખાના પો.સબ.ઇન્. એચ.સી.ગોહીલ એએસઆઇ બાલકૃષ્ણ ત્રિવેદી,અમીતસિહ જાડેજા,ઇન્દ્રસિંહ જાડેજા,જયવિરસિંહ રાણા,અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા,મનોજ ભાઇ બાયલ,મહીપાલસિહ ચુડાસમા સાથે પેટ્રોલીંગ માં હોય જે … Read More

રીબડા નાં અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં આરોપી પુજા ગોર જામીન મુક્ત:સીસીટીવી ફૂટેજ અંગે પોલીસ અને હોટેલ માલિકે કોર્ટ માં જવાબ રજુ કર્યો.

રીબડા નાં ચકચારી બનેલા અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં જેલ માં રહેલી આરોપી પુજા જેન્તીભાઈ રાજગોર ને આખરે ગોંડલ કોર્ટ દ્વારા જામીન મુક્ત કરાઇ છે. કોર્ટ દ્વારા પુજા રાજગોર નાં … Read More

error: Content is protected !!