ગોંડલમાં ૧૩.૭૯ લાખનો દારૂ ભરેલ ટ્રક પકડાયો દારૂનો જથ્થો ઉતરે તે પુર્વે જ એલસીબી ત્રાટકી : ટ્રક સહીત ર૪.૧૪ લાખના મુદામાલ સાથે ડ્રાઇવર અને કલીનરની ધરપકડ.
ગોંડલ મહાકાળીનગરના ભરત જાદવ અને ચોટીલા મફતીયાપરાનાં હિતેશ ધોરીયાએ હરીયાણાથી દારૂ મંગાવેલો: ૧૩.૭૯ લાખનો ૩૧૨ પેટી દારૂ, ત્રણ મોબાઈલ ફોન, ટ્રક મળી રૂા.૨૪.૧૪ લાખનો મુદામાલ જપ્ત મૂળ વિંછીયાના અજમેર ગામનો … Read More











