ગોંડલ તાલુકા પોલીસે 544 પેટી વિદેશી દારૂ ભરેલ ટ્રક પકડી પાડ્યો : પ્લાસ્ટિક ના વેસ્ટ મટીરીયલ ની આડમાં દારૂ છુપાવાયો હતો.

ગોંડલ તાલુકા પોલીસે નેશનલ હાઇવે પર ભરૂડી પાસે આવેલ હોટલ ના પાર્કિંગ માં પાર્ક કરેલ ટ્રક માં તપાસ કરતા ટ્રક માં પ્લાસ્ટિક નું વેસ્ટ મટીરીયલ ની આડમાં બનાવેલ ચોરખાના માં … Read More

ગોંડલ નાં ભાતીગળ રંગારંગ લોકમેળા માટે રુ.૪૫ લાખ પાંચ હજાર નુ ટેન્ડર મંજુર થયુ:સમગ્ર સંચાલન નગર પાલીકા સંભાળશે.

પ્રસિધ્ધ ગણાતા ગોંડલ નાં લોકમેળા ની તૈયારીઓ શરુ થતા તળીયા ની કિંમત માટે આજે ટેન્ડર ખોલાયા હતા:આગામી 5 સપ્ટે. થી 11 સપ્ટે સુધી યોજાશે લોકમેળો. નગર પાલીકા ના સભાખંડ માં … Read More

ગોંડલના એનડીપીએસના ગુન્‍હામાં વોન્‍ટેડ આરોપીને રૂરલ એલસીબીએ ઝડપી લીધો.

પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ એ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરતા એલસીબીના પોલીસ ઇ. વી. વી. ઓડેદરાની રાહબરી હેઠળ તથા પો. સબ. ઇ. એચ. સી. ગોહીલના માર્ગદર્શન હેઠળ એલસીબી … Read More

ગોંડલ માં શિવ શોભાયાત્રા દબદબાભેર નીકળી:ઠેરઠેર પુજન સ્વાગત:ગોંડલ શિવમય બન્યુ:હરહર મહાદેવ ના નાદ ગુંજ્યા.

શ્રાવણ માસ ના આજે પ્રથમ દિવસે કાશીવિશ્ર્વનાથ મંદિરે થી શિવશોભાયાત્રા દબદબાભેર પ્રસ્થાન થઈ હતી.અને રાજમાર્ગોપર ફરી મુક્તેશ્વરધામ ખાતે પૂર્ણાહુતિ થઈ હતી. મુકતેશ્ર્વર ટ્રસ્ટ, બજરંગ દળ,વિશ્ર્વ હિન્દુ પરિષદ તથા હિન્દુ ઉત્સવ … Read More

ગોંડલ નગરપાલિકા અને એશિયાટીક કોલેજના દ્વારા યોજાયો આઝાદીનો “પંચવિધ કાર્યક્રમ.

ગોંડલ ખાતે એશિયાટીક એન્જીનિયરિંગ કોલેજના પ્રાંગણમાં ગોંડલ નગરપાલિકા અને એશિયાટીક કોલેજના સંયુક્ત ઉપક્રમે “મેરી મિટ્ટી મેરા દેશ” અને “હર ઘર તિરંગા” અભ્યાન અંતર્ગત સ્વતંત્રતા દિને ધ્વજ વંદન સાથે માટી યાત્રા, … Read More

ગોંડલની ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા 77માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.

આઝાદી કા અમૃત મહોત્સવ એટલે કે ભારત દેશની આઝાદીનું 77 મું વર્ષ. આ 77 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગંગોત્રી સ્કૂલ અને ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા કરવામાં આવી હતી. જેના ભાગરૂપે … Read More

25 વર્ષ થી નાસતા ફરતા આરોપી ને દાહોદ જિલ્લા માંથી અને 2 વર્ષ થી નાસતા ફરતા શખ્સ ને જામ્બા જિલ્લા માંથી રાજકોટ રૂરલ પેરોલ ફ્લો સ્કોડે ઝડપી પાડ્યા.

ગોંડલ તાલુકા પોલિસ સ્ટેશન ના ધાડ – લૂંટ ના ગુન્હામાં 25 વર્ષથી નાસતા ફરતા આરોપી ને ખાનગી બાતમી ના આધારે દાહોદ જિલ્લા માં ખંડેલા ગામ થી ઝડપી પાડ્યો હતો. જ્યારે … Read More

ગોંડલની સબ જેલમાં રહેલા બે કાચા કામના કેદીઓએ એક સાથે એસિડ ગટગટાવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી.

હત્યા અને દુષ્કર્મના કેસમાં સજા પડશે તેની ચિંતામાં બંનેએ કર્યો આપઘાતનો પ્રયાસ પરિવારજનોએ હાલ છોડાવવું શક્ય ન હોવાનું અને દુષ્કર્મમાં ભોગ બનનારે હવસખોરની વિરુદ્ધમાં નિવેદન આપતા લાગી આવ્યુ ગોંડલમાં સબ … Read More

ગોંડલના રીબડા પ્રાથમિક શાળામાં મેરી મિટ્ટી,મેરા દેશ કાર્યક્રમ યોજાયો.

આકાર્યક્રમમાં ઉપસ્થિત ક્ષત્રિય આગેવાન અનિરૂધ્ધસિંહ જાડેજાના હસ્તે વૃક્ષારોપણ કરવામા આવ્યુ. ગુજરાતમાં મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ થયેલ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ગામડાથી લઈને શહેરો સુધી મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમની ઉજવણી ધામધૂમ … Read More

Gondal-Rajkot ૩૦ થી વધુ તાજીયા યા હુશૈન ના નારા સાથે માતમ માં આવ્યા : ગોંડલ માં ત્યાગ અને બલિદાન ના મોહરમ શરીફ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

ગોંડલ માં મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષે યોજાતા ત્યાગ અને બલિદાન ના મોહરમ શરીફ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કલાત્મક તાજીયા ગત રાત્રે પડમાં આવ્યા હતા 29 આસુરા ના … Read More

error: Content is protected !!