ગોંડલ સીટી પોલીસ ને ઉંઘતી રાખી રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ એ ઈંગ્લિશ દારૂ ભરેલી અલ્ટો કાર સાથે રમજાન ઉર્ફે ભોપલા ને ૨૯૬ બોટલ સાથે જડપીલીધો: અજીતસિંહ ઝાલા ની શોધખોળ બાદ ઝડપી લેવામાં આવ્યો.

ગોંડલ સીટી પોલીસ વિસ્તારમાંથી એક ઇસમને કારમાં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ- ૨૯૬ સહિત કુલ મુદ્દામાલ રૂ. ૨,૨૮,૬૦૦/- સાથે પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય લૉકલ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ રેન્જના … Read More

ગોંડલ શહેરના ભોજરાજપરામાં આવેલ વિશ્વેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલ શાંતિભાઈ રૈયાણીના રહેણાંક મકાનમાંથી જુગારધામ પકડી પાડતી ગોંડલ સિટી પોલીસ.

જુગાર ખેલતા ૬ નબીરા ઝડપાયા કુલ રૂ.૧.૮૭.૫૦૦નો મુદ્દામાલ જપ્ત. આરોપી :- (૧) શાંતિભાઈ બચુભાઇ રૈયાણી,(૨) પિન્ટુભાઈ ગોબરભાઈ રૈયાણી (૩) રમેશભાઈ ગોબરભાઈ હીરપરા (૪)સુનીલભાઈ કોટડીયા,(૫) કિશોરભાઈ મોહનભાઇ રૈયાણી,(૬) શાંતિભાઈ મેઘજીભાઈ વેકરીયા….. … Read More

જામકંડોરણા તળાવ પ્લોટમાં રહેતો બિમલસિંહ ઝાલાના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૯૦ બોટલ સાથે બે શખ્સને ઝડપી પાડ્યા.

જામકંડોરણા PSI જે.યુ. ગોહિલ સહિત ટીમે પાડયો દરોડો…. પ્રાપ્ત વિગત મુજબ જામકંડોરણા પોલીસ ના ગીરીરાજભાઇ અશોકભાઇ વાધેલાને ખાનગી રાહે હકીકત આધારે જામકંડોરણા તળાવ પ્લોટમાં બિમલસિંહ દીલીપસિંહ ઝાલાના રહેણાંક મકાને દરોડો … Read More

વિંછીયા પો.સ્ટેના ગુંદાળા ગામેથી ડીગ્રી વગરના ડોક્ટરને દવાના જથ્થા સાથે પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.

પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે દવાખાનાઓ ખોલી બોગસ દસ્તાવેજો અને સર્ટીફીકેટ રાખી લોકોની જીંદગી સાથે છેડા કરતા બોગસ ડોક્ટરો સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે સુચના … Read More

ગોંડલ શહેરના ભગવતપરા વિસ્તારમાં રહેતો અલ્પેશ ઉર્ફે અપ્પુ રાઠોડને સુરત લાજપોર જેલ ખાતે ધકેલતી ગોંડલ સિટી પોલીસ.

ગોંડલ સીટી ભગવતપરામા રહેતો અને નાગદાદાના ઓટા પાસે બેસતો અને અવારનવાર મીલકત સંબંધી તેમજ ચોરી તેમજ અપહરણ જેવા ગંભીર ગુન્હામા અવાર નવાર પડકાયેલ અલ્પેશ ઉર્ફે અપ્પુ સ/ઓ હરેશભાઇ રાઠોડ જાતે … Read More

એકવીસમી સદીમાં ગુણવત્તાયુક્ત અને અવગુણમુક્ત જીવનનું સરનામું એટલે જ ગુરુ – ડો. મતાઉદ્દીન ચિશ્તી.

દર વર્ષે તમામ ધર્મો અને સમુદાયનાં લોકોને પ્રેરણા મળે એવા હકારાત્મક સંદેશથી અનેકના જીનવમાં પરિવર્તન લાવવાનું અને સમાજમાં માનવતાનો સંદેશ પહોંચાડવાનું ઉમદા કાર્ય નોંધનીય છે. હિન્દુ-મુસ્લિમ એકતાના અનોખા માહોલમાં ઐતિહાસિક … Read More

ગોંડલ તાલુકાના કમઢીયા ગામે જુગાર રમતા ૬ પત્તા પ્રેમીઓ ઝડપાયા.

ગોંડલ તાલુકા PSI ડી.પી.ઝાલા સહિતની ટીમનો.દરોડો : રોકડ રૂ ૧૧૬૩૦નો મુદ્દામાલ જપ્ત. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના કમઢીયા ગામે મલાર નામની સિમમાં આવેલ હિંમતભાઈ ગાંડુભાઈ હિરપરાની વાડીએ ખુલા પટમાં જુગાર … Read More

ગોંડલના બેટાવડ ગામની સીમમાંથી સ્ટેટ વિજિલન્સે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી.

તાલુકા પોલીસ ઉંઘતી રહી અને ગોંડલના બેટાવડ ગામની સીમમાંથી સ્ટેટ વિજિલન્સે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી  ગોંડલ તાલુકાના બેટાવડ ગામે સ્ટેટ વિજિલન્સ પોલીસે દેશી દારૂ બનાવતી ભઠ્ઠી ઝડપી પાડી છે.સ્ટેટ … Read More

ગોંડલમાં ચોરાઉ વાયર માંથી કોપર કાઢી વેચવા આવેલા બે શખ્સો ઝડપાયા.

ગોંડલ શહેરના રોમાં ટોકીઝ પાછળ ભંગારના ડેલામાં શંકાસ્પદ હાલતમાં બે શખ્સો ચોરાઉ વાયર માંથી કાઢેલ કોપર વેચવા માટે આવેલા હોય સીટી પોલીસે બાતમીના આધારે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી … Read More

ગોંડલની ભવનાથ સોસાયટીમાંથી ઈગ્લીશ દારૂ સાથે એલસીબી પોલીસે એક ઈસમને ઝડપી પાડ્યો.

  ગોંડલમાં ઉચ્ચ કક્ષાએ થી સેટિંગ થી ચાલતા ઈંગ્લિશ દારૂ નાં અડ્ડા ઉપર ગાંધીનગર ની સ્ટેટ વિજિલન્સ ની પણ મીઠી નજર હોય તેમ ગોંડલ માં ખુલ્લેઆમ ઈંગ્લિશ દારૂ  વેચાણ કેન્દ્ર … Read More

error: Content is protected !!