બોટાદમાં કથિત લઠ્ઠાકાંડથી ૮ લોકોના મોતથી હાહાકાર :રોજીદ ગામે લઠ્ઠાકાંડની આશંકા : રેન્જ આઇજી હોસ્પિટલમાં પહોંચ્યા.

ધંધુકાના ૬ અને બરવાળાના ૨ લોકોના મોત થયાના અહેવાલ :તમામના મોત લઠ્ઠો પીવાને લીધે થયાની આશંકા:મૃતકોના પીએમ રિપોર્ટ બાદ મામલો થશે સ્પષ્ટ. રાજ્યમાં દારૂબંધીના કાયદાના પાલન પર સતત સવાલો ઉઠતા … Read More

શાપર વેરાવળ પો.સ્ટે.ના કાંગશીયાળી ગામ શીખર પેલેસ એપાર્ટમેન્ટ એ,વિંગ.ચોથો માળ ફ્લેટ નં.૪૦૪ માં રહેતા નીલેશભાઇ કિશોરભાઇ માકડીયા ( લાલાણી ) ના રહેણાંક મકાનમાં જુગાર રમતા કુલ ૮ શકુનીઓ ઝડપાયા.

  રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચના PI વિજય ઓડેદરા તથા PSI એસ.રાણાની ટીમ દોરડો.પોલીસે કુલ રૂ . ૩૯,૨૦૦ / -નો મુદામાલ જપ્ત. રાજકોટ એલ.સી.બી. સ્ટાફના HC મહિપાલસિંહ જાડેજા , અનીલભાઇ ગુજરાતી … Read More

ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાશતો ફરતો આરોપીને પકડી પાડતી રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચ.

રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ વિજય ઓડેદરા તથા PSI એસ.જે.રાણાની ટીમે આરોપી રામજી સરવૈયાને ગોંડલ શહેરના આશાપુરા ચોકડી પાસેથી ઝડપી પાડ્યો…. પ્રાપ્ત વિગત મુજબ રૂરલ ક્રાઈમ બ્રાન્ચના લ HC મહિપાલસિંહ … Read More

લમ્પી વાઇરસ અંગે પશુપાલકો જોગ યાદી.

લમ્પી વાઇરસ એ પશુઓમાં જોવા મળતો ચામડીનો રોગ છે જે માખી-મચ્છર દ્વારા રોગગ્રસ્ત પશુઓમાંથી અન્ય પશુઓમાં ફેલાઇ છે આ રોગના લીધે ચામડી ઉપર ફોલ્લા થવા, તાવ આવવો, નાકમાંથી પ્રવાહી આવવું, … Read More

ગોંડલ તાલુકા વિસ્તારમાંથી એક ઇસમને બુલેટ મો.સા. સાથે પકડી રાજકોટ શહેરના માલવીયા નગર પો.સ્ટે.ના છેલ્લા ચાર વર્ષથી વણશોધાયેલ બુલેટ ચોરીનો ગુનો શોધી કાઢતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ રૂરલ.

રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચને મળેલ હકિકત આધારે ગોંડલ તાલુકાના ગોમટા ગામે ગીરનાર સોસાયટીમાં રહેતા દિનેશભાઇ દામજીભાઇ કાનાણીને તેના મકાનેથી રોયલ એન્ડફિલ્ડ બુલેટ મો.સા. સાથે પકડી જે મો.સા. અંગે ’પોકેટ કોપ’ … Read More

ગોંડલમાં તબીબો એક દિવસની સંપૂર્ણ હડતાળ ટ્રસ્ટ ની હોસ્પિટલ સહિત 25 જેટલી અલગ અલગ હોસ્પિટલ ના તબીબો હડતાલ માં જોડાયા અને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું.

ગોંડલ ઇન્ડિયન મેડિકલ એસોસિયશનના પ્રમુખ ડો. દીપક વાડોદરિયા, ડો. ફાલ્ગુન ગોંડલીયા, ડો. પિયુષ સુખવાલા, ડો. દીપક લંગાલીયા અને ડો. રાદડિયા સહિતના તબીબોએ જણાવ્યું હતું કે સરકારે ફાયર એનઓસી સહિતના જારી … Read More

ગોંડલની ધોળકીયા ઇન્ટરનેશનલ સ્કુલની દાદાગીરી – ફી ભરવાની બાકી હોવા સબબ વિદ્યાર્થીને સ્કુલમાં પગ ન મુકવા ધમકી | ફી બાકી હોવા સબબ સગીર વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવા સબબની ફરિયાદ બાદ તાપસના હૂકમ.

  રાજકોટ જિલ્લા કલેકટર, રાજકોટ ગ્રામ્ય એસ.પી. તથા રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને આ બનાવ અંગે તપાસ ના હુકમ કર્યા. ગોંડલની ધોળકીયા સ્કુલની દાદાગીરી – ફી ભરવાની બાકી હોવા સબબ વિદ્યાર્થીને … Read More

સરકારી જમીન પરના દબાણ થશે તો અધિકારીઓ જવાબદાર:દબાનકર્તાઓ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ અંતર્ગત ગુનો ગુનો નોંધવા કલેક્ટરોને સૂચના:મામલતદારોની પણ જવાબદારી નકકી કરી.

મહેસુલ વિભાગે જમીન માફિયાઓ સામે પ્રથમ વખત આક્રમક કાર્યવાહીની રણનીતિ અપનાવી : તમામ જિલ્લા કલેક્ટરોને પરિપત્ર * સરકારી પ્લોટની વીડિયોગ્રાફી કરીને ફેન્સીંગ કરવાનો આદેશ : જમીન પર દબાણ થાય તો … Read More

હરિયાણાના મેવાતના નુહના પચગાંવમાં ગેરકાયદે ચાલી રહેલા ખનનને રોકવા ગયેલા ડીસીપીની હત્યા! ખાણ માફિયાઓએ ચઢાવી દીધું ડમ્પર ઘટનાસ્થળે મોત, પોલીસ પ્રશાસન એક્શન મોડમાં.

હરિયાણાના મેવાતના નુહના પચગાંવમાં ગેરકાયદે ખાણ માફિયાઓએ ડીએસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈ પર ડમ્પર ચઢાવીને હત્યા કરી નાંખવામાં આવી હોવાની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર ડીએસપી ગાડી પાસે ઉભા હતા. … Read More

મુંબઈ મુકામે યોજાયેલ Export Import સેમિનાર યોજાયો.

નવી મુંબઈ ખાતે import તેમજ export બીઝનેસ માટે એક ખાસ સેમિનાર નું આયોજન safe Exim તેમજ Export import ક્ષેત્ર ના ગવરમેન્ટ અધિકારીઓ ના સહયોગ થી થયું, જેમાં ઓલ ઇન્ડિયા માંથી … Read More

error: Content is protected !!