Gondal-નવરાત્રી મા પ્રસિધ્ધ ભુવનેશ્ર્વરી મંદીરે ઘટસ્થાપન સહિત ધાર્મિક આયોજન:

નવરાત્રીના પાવન દિવસો ઉત્સાહભેર શરુ થઈ રહ્યા છે.ત્યારે ગોંડલ ના પ્રસિદ્ધ એવા ભુવનેશ્ર્વરી મંદિર ખાતે પ્રથમ નોરતે ભુવનેશ્ર્વરી પીઠ અધ્યક્ષ ડૉ.રવિદર્શનજી ના હસ્તે વહેલી સવારે બૃમ્હ મુહુર્ત મા ઘટસ્થાપન થશે.સવારે … Read More

ગોંડલના સડક પીપળીયા ગામે પોલીસના દરોડા, બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ પાઈપનું ઉત્પાદન કરનારા કારખાનેદારની ધરપકડ.

ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામે આવેલ ઓશિયન પાઈપ કંપનીના માલિક દ્વારા મુંબઈની સુપ્રીમ ઈન્ડસ્ટ્રીઝ તથા અમદાવાદની એસ્ટ્રલ લિમિટેડ કંપનીના પરવાનગી વગર કોપીરાઈટનો ભંગ કરી ડુપ્લિકેટ પાઈપ બનાવતા હોવાની માહિતી પરથી … Read More

સંત સિરોમણી પુ.હદતપુરી બાવાજી બાપુ ની ૩૭૨ મી પુણ્યતિથિ ની ઉજવણી: આજે પણ બાવાજી બાપુ ના ખોટા સોગંદ કોઈ ખાઇ શકતુ નથી : મોવિયા ગામ માં અનેરો ઉત્સાહ.

જેમની ખ્યાતિ વિશ્ર્વ વિખ્યાત છે.અને જેમના પરચાનો એક અનેરો ઇતિહાસ છે તેવા મોવિયા નાં સંત શિરોમણિ પુ.હદતપુરી બાવાજી બાપુ ની તા.૧૦ મંગળવાર નાં ૩૭૨ મી પુણ્યતિથિ નિમિતે શોભાયાત્રા,બટુકભોજન,મહાપ્રસાદ, ભજન સહિત … Read More

આટકોટ તથા ગોંડલ તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપનાર તસ્કર ટોળકીને રૂ.૬,૩૫,૭૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.

ગઇ તા.૦૬/૧૦/૨૦૨૩ ના રોજ આટકોટ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૧૩૦૯૨૨૩૦૩૯૫/૨૦૨૩ આઇ.પી.સી. કલમ- ૪૫૪, ૩૮૦ મુજબનો રોકડ રૂપિયા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૮,૦૩,૦૦૦/- ની ઘરફોડ ચોરીનો બનાવ બનેલ … Read More

ગોંડલ ભગવતપરામાં નણંદ -ભોજાઈ વચ્ચે મારામારી સર્જાઈ.

ભોજાઈ એ પોતાની પુત્રી નો કબજો કોર્ટ દ્વારા મેળવ્યો હતો બાદમાં પૂર્વ નણંદનો દીકરો સામે મળતા બોલાચાલી થઈ હતી અને સંબંધે પુર્વે નાં નણંદ ભોજાઈ વચ્ચે ઝઘડો થયો હતો   … Read More

જય શ્રીરામ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ દ્વારા ખેલૈયો નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન.

સેવા કામગીરીને વેગ આપવાના ઉમદા આશયથી જય શ્રીરામ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને જોકર્સ આઈ ઇવેન્ટસના સંયુક્ત ઉપક્રમે  નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. આ વિશે વિગત આપતા જય શ્રીરામ  એજ્યુકેશન … Read More

ગોંડલના બીલીયાળા પાસેથી પકડાયેલ 12 હજાર બોટલ દારૂના ગુનામાં ફરાર બાઘો ઝડપાયો.

ગોંડલના બિલીયાડા પાસેથી પકડાયેલ 12 હજાર બોટલ દારૂના ગુનામાં ફરાર તૌસીફ ઉર્ફે બાધાને રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે દબોચી લીધો હતો. પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ પી.આઈ.વાય.બી. જાડેજાની રાહબરીમાં … Read More

ગોંડલ ખાતે એશીયાટીક કેમ્પસ માં લોક સંસ્કૃતિ અને કબીરવાણીના સથવારે કાઠીયાવાડ ની પતીવ્રતા દીકરી ના બસો વર્ષ પહેલાના સાહસ ની સત્યઘટના ને “જીવન નું જંતર” નૃત્ય નાટીકા સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવી.

રમત ગમત યુવા અને સાંસ્કૃતીક વિભાગ અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતી , ગાંધીનગર દ્વારા પ્રેરીત તથા જીલ્લા યુવા વિકાસ અધિકારી , રાજકોટ અને એશિયાટિક કેમ્પસ દ્વારા પ્રાયોજિત … Read More

140 મી સુદામા ની ઝોળી:આજે ઓક્ટોબર મહિના નો પહેલો રવિવાર એટલે રોટરી ક્લબ ગોંડલ ની સુદામા ની ઝોળી નો દિવસ.

સમાજ સાથે એક જવાબદાર મૈત્રીભાવ ની ભાવના નિભાવતી આ સંસ્થા મહિના ના પ્રથમ રવિવારે પોતાની સેવા ના નવા આયામ સાથે હર હંમેશ ઉપસ્થિત જ હોઈ. આજ ની આ ઝોળી વૈદેહી … Read More

ગોંડલમાં ગૃહ કંકાસથી કંટાળી સગર્ભાનો આપઘાત.

રાજકોટ માવતર ધરાવતા શહેનાઝબેન કયડાએ પોતાના ઘરે ગળાફાંસો લગાવી લીધો, મૃતકના ઉદરમાં છ માસનો ગર્ભ હતો, પરિવારમાં શોક. ગોંડલમાં ગૃહ કંકાસથી કંટાળી સગર્ભાએ આપઘાત કર્યો હતો. રાજકોટ માવતર ધરાવતા શહેનાઝબેન … Read More

error: Content is protected !!