“સીમા, સાગર અને આકાશના રક્ષકની થીમ પર એશિયાટીક કોલેજ ખાતે ઉજવાયો ગણતંત્ર દિન”

દેશના ૭૭ માં ગણતંત્ર દિવસે ગોંડલ ખાતે “એશિયાટીક એન્જીનિયરિંગ કોલેજ” ના વિદ્યાર્થીઓ દ્વારા સીમા, સાગર અને આકાશના રક્ષક ની થીમ પર ૨૬ જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ઉજવણી અત્યંત ઉત્સાહ અને … Read More

ગોંડલની ગંગોત્રી સ્કૂલ ખાતે સ્કાઉટ-ગાઈડ કેડેટ્સ દ્વારા ‘વિવેકાનંદ જયંતિ’ની ઉત્સાહભેર ઉજવણી…

સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ગોંડલની ગંગોત્રી સ્કૂલ ખાતે સ્કાઉટ અને ગાઈડ કેડેટ્સ દ્વારા પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્કાઉટ-ગાઈડના કેડેટ્સને સ્વામી વિવેકાનંદના … Read More

ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં વિદ્યાર્થીઓની રમતગમત પ્રતિભા છલકાઈ – Annual Sports Meet – 2025 નું ભવ્ય આયોજન.

ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને Annual Sports Meet – 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક ક્ષેત્રમાં સતત પ્રગતિ કરતી ગંગોત્રી સ્કૂલ રમત-ગમત, શિસ્ત અને તંદુરસ્તીના ક્ષેત્રે … Read More

સતત ત્રીજા વર્ષે ગોંડલની ગંગોત્રી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે ‘ગંગોત્રી યુથ બિઝનેસ કાર્નિવલ’ અને ‘વિન્ટર ફ્લેમ’નો ભવ્ય પ્રારંભ.

ગોંડલ-જેતપુર નેશનલ હાઇવે પર જામવાડી ગામ નજીક આવેલી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ગંગોત્રી ઈન્ટરનેશનલ સ્કૂલ (GIS) ખાતે આજથી બે દિવસીય GYCB – ગંગોત્રી યુથ બિઝનેસ કાર્નિવલ અને વિન્ટર ફ્લેમ (સ્પોર્ટ્સ મીટ) … Read More

પંજેતની રામરહીમ ગ્રુપ ગોંડલ દ્વારા ગરીબ અને નિરાધાર વ્યક્તિઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા.

વર્ષ 2025માં હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહના 814મા ઉરસ મુબારકના પાવન અવસરે પંજેતની રામરહીમ સમૂહ લગ્ન ગ્રુપ, ગોંડલ દ્વારા એક સરાહનીય અને માનવતાભર્યો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ … Read More

ગોંડલ પત્રકાર સંઘના નવનિયુક્ત હોદ્દેદારોનું ખોડલધામ મંદીર ખાતે ભવ્ય સન્માન.

ગોંડલના ઇતિહાસમાં આશરે 35 વર્ષ બાદ તમામ પત્રકારો એક જ મંચ પર એકઠા થઈને સર્વાનુમતે પત્રકાર સંઘના હોદ્દેદારોની વરણી કર્યા બાદ, આજે આ નવનિયુક્ત ટીમ માં ખોડલના શરણે પહોંચી હતી. … Read More

ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખે હર્ષદસિંહ ઝાલા એ ભ્રષ્ટાચાર ગેરરીતિ મુદ્દે ચીફ ઓફિસર સામે ખાતાકીય તપાસ કરવા મુખ્યમંત્રી કરી રજૂઆત.

ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફસર પોતાના હોદોનો દુર ઉપયોગ કરી બાંધકામ બહુમાળી માર્જીનની જગ્યામાં મનસ્વી રીતે છુટછાટ આપી ફરજમાં બેદરકારી બદલ તેમજ નગરપાલિકામાં નાણાંનો જાણી જોઇને ગેરવર્તણૂકના આક્ષેપો સાથે ખાતાકીય તપાસ … Read More

આટકોટમાં નિર્ભયાકાંડ જેવી ઘટના! 6 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ , નરાધમે ભયાનક ક્રુરતા આચરી.

ગુજરાતમાં ફરી એકવાર નિર્ભયા જેવો ધ્રુજાવી દેતો દુષ્કર્મના પ્રયાસનો કિસ્સો બન્યો છે. જસદણના આટકોટમાં 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરાયો હતો. પરંતુ આ પ્રયાસ નિષ્ફળ જતા નરાધમે બાળકીને ગુપ્તાંગમાં … Read More

ગોંડલ શહેરના ભોજરાજપરા કુંભારવાડા વિસ્તારમાંથી મહિલાઓ સહિત સાત જુગાર રમતા ઝડપાયા : રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી : પોલીસે રૂ ૧,૯૭,૦૦૦ હજારનો મુદ્દામાલ જપ્ત.

રાજકોટ રૂરલ LCB બ્રાન્ચના PI વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ PSI એચ.સી.ગોહીલ તથા PSI આર.વી.ભીમાણી સહિતનો સ્ટાફના પેટ્રોલીંગ દરમ્યાન મળેલ હકિકત બાતમીના આધારે ગોંડલ ભોજરાજપરા કુંભારવાડા મામાદેવ ના મંદિર પાસે ઇન્દુબેન જેન્તીભાઈ … Read More

ટ્રેનના સમય પત્રકમાં સુધારા અંગે પ્રતિપાલસિંહ ઝાલાની રેલવેને રજૂઆત.

અપડાઉન કરતા લોકોને પડતી મુશ્કેલીઓ વિશે સ્ટેશન માસ્તર સહિતને કર્યા માહિતગાર ગોંડલ સ્ટેશન માસ્તરને અપ ડાઉન કરતાં લોકોની મુશ્કેલી વિશે માહિતગાર કરી જણાવ્યું કે ટ્રેન ક્રમાંક ૫૯૪૨૨ (વેરાવળ – રાજકોટ) … Read More

error: Content is protected !!