Gondal_ગોંડલ પંથક ની સગીરા પર બળાત્કાર કરનાર શખ્સ ને 20 વર્ષ કેદની સજા ફરમાવતી ગોંડલની સેશન્સ અદાલત.

ગોંડલ પંથક માં સગીરા ઉપર દુષ્કર્મ કરનાર શખ્સ ને સેશન્સ કોર્ટ દ્વાર 20 વર્ષ ની કેદની સજા ફટકારતો હુકમ કરાયો છે. આ કેસની ટુંક વિગત મુજબ સગીરા નાં પિતાએ તાલુકા … Read More

વકીલ ભુમિકા પટેલ દ્વારા રેન્જ.આઇજી,એસપી,ડીવાયએસપી,તાલુકા પીઆઇ તથા એએસઆઇ સામે ગોંડલ કોર્ટ માં ફરિયાદ:ગુન્હો નોંધાયા વગર પ્રેસમાં મેટર રિલીઝ કરી બદનામી કરી.

રાજકોટ નાં મહીલા વકીલે ગોંડલ ની કોર્ટ માં રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, એસપી.હિમકરસિંઘ,ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલા,તાલુકા પીઆઇ. અમરસંગ ડી.પરમાર,પીએસઆઇ રાજદીપસિંહ જાડેજા તથા એએસઆઇ ગુણવંતભાઈ વાલાની વિરુદ્ધ ફરિયાદ કરતા ચકચાર જાગીછે. પ્રાપ્ત … Read More

દેરડી-કુંભાજીમાં વાહન ઓવરટેક કરવા પ્રશ્ર્ને લઈને થયો હુમલો.

તાલુકાના દેરડી કુંભાજી ગામે બસ સ્ટેશન સામે રોડ ઉપર વાહન ઓવરટેક કરવા બાબતે પિતા-પુત્ર સાથે માથાકૂટ થતા મામલો મારામારી સુધી પહોચ્યો હતો.જેમાં બોલેરોમાં તોડફોડ કરવામાં આવી હતી હુમલામાં એક વ્યક્તિને … Read More

રીબડાના ફાયરીંગ પ્રકરણમાં હાર્દિકસિંહ જાડેજા સહિત ત્રણ શખ્સોની શોધખોળ : રૂરલ એલસીબી, એસ.ઓ.જી. તથા સ્થાનીક પોલીસની ટીમો દ્વારા પગેરૂ દબાવવા કવાયત.

ગોંડલના રીબડામાં અનિરૂધ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર થયેલ ફાયરીંગ પ્રકરણમાં ફાયરીંગ કરનાર બે શખ્સો અને ફાયરીંગની જવાબદારી સ્વીકારનાર હાર્દિકસિંહ જાડેજાની પોલીસે શોધખોળ હાથ ધરી છે. પ્રાપ્ય વિગતો મુજબ રીબડામાં … Read More

Gondal:ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે “ઇન્વેસ્ટિચર સેરેમની 2025–26” યોજાઈ.

ગોંડલની સુપ્રસિદ્ધ એવી ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલે 25 જુલાઈ, 2025ના રોજ અત્યંત ગૌરવભેર અને ઉલ્લાસપૂર્ણ માહોલમાં સ્કૂલની નવી સ્ટુડન્ટ્સ કાઉનશીલ મેમ્બરની નિમણૂક માટે “ઇન્વેસ્ટિચર સેરેમની 2025–26” નું ભવ્ય આયોજન કર્યું હતું. … Read More

રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર મોડી રાત્રે ફાયરિંગ : બાઈક પર ધસી આવેલ બુકાનીધારી બેલડીએ એક રાઉન્ડ ફાયર કર્યું : ગોળી કાચમાં લગતા સદનસીબે કોઈ જાનહાની નહિ.

પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ ઉપર આશંકા વ્યક્ત કરાઇ પણ હાર્દીકસિહે ફાયરીંગ ની જવાબદારી સ્વિકારતો વિડીયો વાયરલ કરતા બનાવ માં જયરાજસિંહ ને ક્લિનચિટ:ગોંડલ પંથક માં ખળભળાટ. ગોંડલ પંથક માં હમેંશા ચર્ચામાં રહેતા … Read More

જેતપુર: ચીકલીગર ગેંગના ત્રણ ઇસમોને ઝડપી પાડતી LCB રાજકોટ રૂરલ.

જેતપુર શહેર, ઉપલેટા શહેર, ધોરાજી શહેર તથા ગોડલ શહેર વિસ્તારમા થયેલ ધરફોડ તેમજ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી ચીકલીગર ગેંગના ત્રણ ઇસમોને પકડી પાડી રોકડ રૂ. ૧,૮૦,૦૦૦/- તથા સોનાના દાગીના … Read More

ગોંડલ સ્વર્ગસ્થ પુત્ર ની સ્મૃતિ માં સરકારી શાળા નં.7 ના ધોરણ 6,7 અને 8 ના તમામ વિધાર્થીઓને શૈક્ષણિક કીટ અને સ્વાદિષ્ટ બિસ્કિટ ની આપી ભેટ.

શ્રી ભગવતભૂમિ ગોંડલ ના રહેવાસી વિષ્ણુભાઈ જયશંકર ટીંબડેવાલા પરિવારના સ્વર્ગસ્થ પુત્ર ચી.મોહિત વિષ્ણુભાઈ ટીંબડેવાલા ના જન્મદિવસ ની સ્મૃતિ માં પરિવારજનોએ ગોંડલ ની સરકારી શાળા નં 7 ના ધોરણ 6,7 અને … Read More

ગોંડલના ત્રાકુડામાં પૂર્વ તલાટીએ સત્તાનો દુરુપયોગ કરી લાખો રૂપિયાની સરકારી જમીન વેચી રૂ. ૭૦ લાખ નો આર્થિક લાભ મેળવ્યો.

ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે પૂર્વ તલાટી મંત્રી દ્વારા સરકારી જમીન વેચા મારવાના કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વર્તમાન તલાટી ભાવેશભાઈ ઉદેશી દ્વારા પૂર્વ તલાટી ધર્મેશ રત્નાભાઇ હાપલિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ … Read More

ગોંડલ તાલુકા ના વોરાકોટડા ગામની સીમ માંથી સાત (૭) જુગારીઓ ને ગંજીપતાના પાના વડે તીનપત્તી નો જુગાર રમતા કુલ કિ.રૂ.૩૩,૧૪,૩૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ.

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક  અશોકકુમાર યાદવ  તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક  હિમકરસિંહ નાઓએ પ્રોહી તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતીઓ શોધી કાઢી ગે.કા પ્રવૃતી નેસ્તનાબુદ કરવા સુચના કરતા આજરોજ એલ.સી.બી શાખાના … Read More

error: Content is protected !!